CBSE
CO2
O2
N2
H2
D.
H2
લેક્ટિક ઍસિડની ઉપયોગીતા સાથે સુસંગત પસંદ કરો.
અથાણુ બનાવવામાં આથવણ લાવવા ઉપયોગી છે.
દૂધમાંથી દહીં બનાવવામાં ઉપયોગી છે.
Vit - B12 ની ગુણવત્તામાં વધારો કરવા ઉપયોગી છે.
આપેલ ત્રણેય
ઈથેનોલનાં ઉત્પાદનમાં કયો સૂક્ષ્મ જીવ અગત્યનો ભાગ ભજવે છે ?
મોનોસ્કસ ર્પુપુરિયસ
અરેબિયા ગોસિપી
LAB
સેકેરોમાયસિસ સેરેવિસી
ઢોરોના ખોરાક ઈન્સિલેજ બનાવવા લીલી વનસ્પતિ પેશીઓમાં કયા કાર્બનિક સંયોજનમાં આથવણ ઉત્તેજવામાં આવે છે ?
કાર્બોહાઈડ્રેટસ
વિટામિન
લિપિડ
પ્રોટીન
પ્રોપિયોની બૅક્ટેરિયમ શાર્માનીની મદદથી શું તૈયાર કરવામાં આવે છે ?
ટોડ્ડીપીણું
રોકવી ફોર્ટચીઝ
બ્રેવિર્સયીસ્ટ
સ્વિસચીઝ
મનુષ્યની હોજરીના નુકશાનકારક બૅક્ટેરિયાથી રક્ષણ અપતા બૅક્ટેરિયા માટે સાચો વિકલ્પ કયો છે ?
ક્લોસ્ટીડિયમ
લેક્ટોબેસિલસ
એઝેટોબેક્ટર
મિથેનોજેન્સ
ઢોંસા અને ઈડલી જેવા ખાદ્યપદાર્થોની કણકમાં આથો લાવવા કયા સૂક્ષ્મ જીવો ઉપયોગી છે ?
બૅક્ટેરિયા
વાઈરસ
પ્રજીવ
ફૂગ
Vit - C
Vit - D
Vit - K
Vit - B12
ઊર્જાસ્ત્રોતમાં કયા સૂક્ષ્મ જીવો ખૂબ જ ઉપયોગી છે ?
મિથેનોજેનિક બૅક્ટેરિયા
ક્લોસ્ટ્રીડિયમ બ્યુટિરિકમ બૅક્ટેરિયા
ઈથેનોજેનિક બૅક્ટેરિયા
એઝેટોબેક્ટર એસેટીબૅક્ટેરિયા
કઈ ફૂગ બ્રેડ બનાવવામાં ઉપયોગી છે ?
સેકેરોમાયસિસ સેરિવિસી
એસ્પરજીલસ નાઈઝર
રાઈઝોપસ નિગ્રિકેન્સ
પ્રોપિઉયોની બૅક્ટેરિયમ