CBSE
CO2
NO2
H2S
CH4
ધાન્યપા અને શાકભાજીના રોગમાં અસરકારક દવા ક્વોન્ટ્મ – 4000 બનાવવા કયા સૂક્ષ્મ જીવોના ઉપયોગ કરાય છે ?
ટ્રાયકોડર્મા ફૂગ
સ્યુડોમોનાસ
સાયનોબૅક્ટેરિયા
બકુલો વાઈરસ
બાયોગૅસ ઉત્પાદનમં બૅક્ટેરિયા કયા પ્રકારના દ્રવ્ય ઉપર પ્રક્રિયા કરે છે.
લિગ્નિન
સુબેરિન
ગ્લાયકોઝન
સેલ્યુલોઝ
બાયોગસ્ના ઉત્પાદનમા6 કયું બૅક્ટેરિયાનું જૂથ ઉપયોગી છે ?
મિથેનિજેન્સ
સ્ટ્રેપ્ટોક્સ
મિથેનોટ્રોક્સ
યુબેક્ટેરિયા
ધાન્ય પાકોમાં શાકભાજી, ફળમાં સૂત્રકૃમિઓનાં નિયંત્રણ માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ?
પેપ્સીસાઈડ્સ
ફન્જિસાઈડસ
વેડીસાઈડસ
બાયોનેમેટિસાઈડ્સ
ફ્લોકસનું નિર્માણ અને ફ્લોક્સનું અવસાદન ક્યાં થાય છે ?
અજારક જીવી હજમ ટાંકો, સેટલિંગ ટાંકામાં
જારક પ્રક્રિયા ટાંકામાં, ઈફ્લુઅંટ સેટલિંગ ટાંકામાં
એનએરોબિક સ્લજ દયજેસ્ટર્સ ટાંકામાં, પ્રાથમિક ટાંકામાં
પ્રાથમિક ટાંકામાં અને દ્વિતિયક ટાંકામાં
STPs માંથી શુદ્ધિકરણની પ્રક્રિયા માટે સાચો ક્રમ કયો છે ?
પ્રથમિક સ્લઝ-ઈફ્લુઅન્ટ-ફ્લોક્સ-ક્રિયાશીલસ્લઝ-બાયોગૅસ
પ્રાથમિક સ્લઝ-ફ્લોક્સ-ક્રિયાશીલ સ્લઝ-ઈફ્લુઅન્ટ-બાયોગૅસ
ઈફ્લુઅન્ટ-પ્રાથમિક સ્લઝ-ફ્લોક્સ-ક્રિયાશીલ સ્લઝ-બાયોગૅસ
ફ્લોક્સ-ક્રિયાશીલ સ્લગ-પ્રાથમિક સ્લઝ-ઈફ્લુઅન્ટ-બાયોગૅસ
શહેરના ગંદા પાણીને શુદ્ધ કરવા માટે થતા તબક્કામાં કયો ક્રમ સાચો છે ?
અજારકકરિયા – જારકક્રિયા – ભૌતિકક્રિયા
ભૌતિકક્રિયા – જારકક્રિયા – અજારકક્રિયા
જારક ક્રિયા – ભૌતિકક્રિયા – અજારકક્રિયા
ભૌતિકક્રિયા – અજારકક્રિયા – જારકક્રિયા
કીટકો અને સંધિપાદીઓમાં રોગ પેદા કરનાર જૈવિક નિયંત્રણ ............
રાયઝોબિયમ
સ્યુડોમોનાસ
સયનોબક્ટેરિયા
A.
IVRI
KVIC
IARI
B અને C બંને