Important Questions of ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

41.  પ્રક્રિયા, ……… નું ઉદાહરણ છે. 
  • વુર્ટઝ પ્રક્રિયા

  • ફિટિંગ પ્રક્રિયા 

  • વુટર્ઝ-ફિટિંગ પ્રક્રિયા

  • વિલિયમનસ પ્રક્રિયા 


42. CH3OH અને C2H5OH ના મિશ્રણને સાંદ્ર H2SO4 ની હાજરીમાં ગરમ કઈ કાર્બનિક નીપજ મળેશે ?
  • CH3OCH3, CH3OC2H5 અને C2H5OC2H5

  • CH3OCH3 અને CH3OC2H5

  • CO3OC2H5

  • CH3OC2H5 અને C2H5OC2H5


43. નીચે આપેલી પ્રક્રિયાઓ અને તેમાંથી મળતી નીપજ માટે કયો વિકલ્પ સાચો નથી ? 
  • ફ્રાઈસ પુનર્વિન્યાસ → ફિનોલિક કિટોન

  • રીમર ટીમાન પ્રક્રિયા → હાઈડ્રોકિસ આલ્ડીહાઈડ 

  • વિલિયમસન પ્રક્રિયા → આલ્કાઈલ ફિનાઈલ ઈથર

  • કોબ્લે સ્મીટ પ્રક્રિયા→ હાઈડ્રોકિસ કીટોન 


44. CH3OC2H5 અને (CH3)3 COCH3 ને HI સાથે ગરમ કરતાં મળતી નેપજો અનુક્રમે કઈ-કઈ છે ? 
  • CH3OH + C2H5I;(CH3)3 C - OH + CH2I

  • CH3I + C2H5OH; (CH3)3 C-I + CH3OH

  • CH3I + C2HOH + (CH3)3 C-I + CH3OH

  • CH3I2 + C2H5OH; (CH2)5 C-I + CH5OH


Advertisement
45. bold C subscript bold 6 bold H subscript bold 5 bold ONa bold space bold plus bold space bold CH subscript bold 3 bold I bold space bold rightwards arrow bold space bold apostrophe bold P bold apostrophe bold space bold rightwards arrow from bold CH subscript bold 3 bold COCl to bold ન િ bold. bold AlCl bold 3 of bold space bold apostrophe bold Q bold apostrophe પ્રક્રિયાની કાર્બનિક નીપજો P અને Q અનુક્રમે કઈ છે ? 
  • મિથોક્સિ બેન્ઝિન, o અને p મિથોક્સિ ઍસિટોફિનોન 

  • ફિનોલ, મિથોક્સિ બેન્ઝિન અને ઍસિટોફિનોન 

  • મિથોક્સિ બેન્ઝિન, ઍસિટોફિનોન અને ફિનોલનું મિશ્રણ

  • આયોડો બેન્ઝિન, ઍસિટોફિનોન


46.
 ફિનોલ પ્રક્રિયામાં P અને Q અનુક્રમે કઈ નીપજો છે ? 

47. તૃતીયક બ્યુટાઈલ મિથાઈલ ઈથર બનાવવા કઈ પ્રક્રિયા યોગ્ય છે ? 
  • (CH3)3C - Cl + CH2OH →

  • (CH3)2 CCl + CH3ONa →

  • CH3Br + (CH3)3 CONa →

  • (CH3) C - OH + CH3Cl →


48. નીચે પૈકી કયો પદાર્થ ફિનોલ અથવા ફિનોક્સાઈડ આયન બનાવી શકતો નથી ? 
  • C6H5COOH

  • C6H5SO3Na

  • C6H5NCl

  • C6H5Cl2


Advertisement
49. NaOH(aq) અને NaHCO3(aq) વડે નીચે પૈકી કયા બે પદાર્થોના મિશ્રણમાંથી તે બે પદાર્થોને જુદા પાડી શકાય છે ? 
  • CH3CH2OH અને C6H5COCH3

  • CH3CHH2OH અને CH3OH

  • C6H5OH અને C6H5COOH

  • આપેલ પૈકી એક પણ નહી 


50. નીચે પૈકી કયા સંયોજનમાં C - O - C બંધકોણ સૌથી વધુ છે ? 
  • CH3 - O - C2H5

  • CH3 - O -C2H5

  • (CH3)2 CH - O - CH (CH3)2

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement