Important Questions of ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

31. ફિનોલની પ્રયોગશાળામાં પરખ માટે નીચે પૈકી કયા પ્રક્રિયકની જરૂર પડે છે ? 
 (i) તટસ્થ FeCl3 
(ii) ડાયેઝોનિયમ ક્ષાર 
(iii) બ્રોમિનજળ
  • (i), (ii)

  • (i), (ii), (ii)

  • ii) (iii)

  • (i) (iii)


32. ફિનોલ bold rightwards arrow from bold left parenthesis bold ii bold right parenthesis bold CO subscript bold 2 bold divided by bold 413 bold space bold K to bold left parenthesis bold i bold right parenthesis bold space bold NaOH of bold space bold X bold rightwards arrow with bold H to the power of bold plus bold divided by bold H subscript bold 2 bold O on top bold space bold Y bold space bold rightwards arrow with bold left parenthesis bold CH subscript bold 3 bold CO subscript bold 2 bold right parenthesis bold O on top bold space bold Z પ્રક્રિયાની અંતિમ નીપજ 'Z' કઈ છે ? 
  • એલિસાલ્ડીહાઈડ

  • એસ્પિરિન

  • સેલિસિલિક ઍસિડ 

  • ફિનાઈલ ઍસિટેટ 


Advertisement
33. નીચેનમાંથી કયું સંયોજન સોડિયમ બાયકાર્બોનેટ સાથે ઉભરા આપતું નથી ? 
  • ફિનોલ

  • બેન્ઝોઈક ઍસિડ 

  • પિક્રિક ઍસિડ 

  • બેન્ઝિન સલ્ફોનિક ઍસિડ 


A.

ફિનોલ


Advertisement
34. C7H8O સૂત્ર ધરાવતાં ફિનોલિક સમઘટકોની તેની ઍસિડ તરીકેની પ્રબળતાના યોગ્ય ક્રમમાં ગોઠવો : 
  • o- > m-ક્રેસોલ  > p-ક્રેસોલ 

  • m-ક્રેસોલ  > p-ક્રેસોલ  > o-ક્રેસોલ 

  • p-ક્રેસોલ  > o-ક્રેસોલ  > m-ક્રેસોલ 

  • m-ક્રેસોલ > o-ક્રેસોલ > p-ક્રેસોલ 


Advertisement
35. ફિનોલ અને ઈથેનોલની ઍસિડિક પ્રબલતાની સરખામણી માટે શું સાચું છે ? 
  • ફિનોલ અને ઈથેનોલ બંને સ્થાયી ઋણ આયનો બનાવે છે તેથી તે બંનેની ઍસિડિક પ્રબળતા સમાન છે.
  • ઈથેનોલ સ્થાયી ઋણ આયન અને ફિનોલ અસ્થાયી ઋણ આયન બનાવતો હોવાથી આથેનોલ, ફિનોલ કરતાં વધુ પ્રબળ ઍસિડ છે. 
  • ફિનોલ સ્થાયી ઋણ આયન અને ઈથેનોલ અસ્થાયી ઋણ આયન બનાવતો હોવાથી, ફિનોલ, ઈથેનોલ કરતાં વધુ પ્રબળ ઍસિડ છે. 
  • ફિનોલ ઝડપથી ઋણ આયન બનાવે છે, જ્યારે ઈથેનોલ ધીમેથી ઋણ આયન બનાવે છે. તેથી ફિનોલ, ઈથેનોલ કરતાં વધુ પ્રબળ ઍસિડ છે.

36.   ઉપર્યુક્ત પ્રક્રિયાઓમાં X, Y અને Z કાર્બનિક પદાર્થો છે. પદાર્થ Y અને Z વચ્ચે કેવો સબંધ છે ? 
  • Z એ Y ની વિલોપન નીપજ છે.

  • Z એ Y ની વિસ્થાપિત નીપજ છે. 

  • Z એ  Y ની યોગશીલ નીપજ છે.

  • Z એ Y ની પુનર્વિન્યાસ નીપજ છે. 


37. રીમર-ટીમાન પ્રક્રિયા સાથે કયો ઈન્ટરમિડિએટ (મધ્યવર્તી)  સંકળાયેલો છે ? 
  • કાર્બોકેટાયન

  • કાર્બેનાયન 

  • કાર્બીન

  • મુક્ત મુલક


38. ફિનોલની સોડિયમ હાઈડ્રોક્સાઈડમાં બનાવેલા દ્રાવણની કોની સાથેની પ્રક્રિયા વિલિમસન સંશ્લેષણ તરીકે ઓળખાય છે ? 
  • ઍસિડ હેલાઈડ

  • ઍસિડ એનહાઈડ્રાઈડ 

  • આલ્કાઈન હેલાઈડ

  • હેલોજન ઍસિડ


Advertisement
39. ફિનોલની કયા પ્રક્રિયક સાથેની પ્રક્રિયા ઈથેનોલ કરતાં જુદી છે ? 
  • સોડિયમ ધાતુ

  • ગ્રીગનાર્ડ પ્રક્રિયક 

  • તટસ્થ FeCl3 

  • ઈથેનોઈલ ક્લોરાઈડ


40.  પ્રક્રિયા દર્શાવે છે કે, 
  • ફિનોલ કરતાં પાણી વધુ પ્રબળ ઍસિડ છે.

  • ફિનોલની અસિડ તરીકેની પ્રબળતા કાર્બોનિક ઍસિડ કરતાં વધું છે. 

  • ફિનોલ કરતાં કાર્બોનિક ઍસિડ વધુ પ્રબળ ઍસિડ છે.

  • ફિનોલ કરતા કાર્બોનિક અસિડ વધુ પ્રબળ બેઈઝ છે.


Advertisement