CH3OC2H5 અને (CH3)3 COCH3 ને HI from Class Chemistry ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

Advertisement
41. CH3OC2H5 અને (CH3)3 COCH3 ને HI સાથે ગરમ કરતાં મળતી નેપજો અનુક્રમે કઈ-કઈ છે ? 
  • CH3OH + C2H5I;(CH3)3 C - OH + CH2I

  • CH3I + C2H5OH; (CH3)3 C-I + CH3OH

  • CH3I + C2HOH + (CH3)3 C-I + CH3OH

  • CH3I2 + C2H5OH; (CH2)5 C-I + CH5OH


B.

CH3I + C2H5OH; (CH3)3 C-I + CH3OH


Advertisement
42. નીચે આપેલી પ્રક્રિયાઓ અને તેમાંથી મળતી નીપજ માટે કયો વિકલ્પ સાચો નથી ? 
  • ફ્રાઈસ પુનર્વિન્યાસ → ફિનોલિક કિટોન

  • રીમર ટીમાન પ્રક્રિયા → હાઈડ્રોકિસ આલ્ડીહાઈડ 

  • વિલિયમસન પ્રક્રિયા → આલ્કાઈલ ફિનાઈલ ઈથર

  • કોબ્લે સ્મીટ પ્રક્રિયા→ હાઈડ્રોકિસ કીટોન 


43.  પ્રક્રિયા, ……… નું ઉદાહરણ છે. 
  • વુર્ટઝ પ્રક્રિયા

  • ફિટિંગ પ્રક્રિયા 

  • વુટર્ઝ-ફિટિંગ પ્રક્રિયા

  • વિલિયમનસ પ્રક્રિયા 


44. CH3OH અને C2H5OH ના મિશ્રણને સાંદ્ર H2SO4 ની હાજરીમાં ગરમ કઈ કાર્બનિક નીપજ મળેશે ?
  • CH3OCH3, CH3OC2H5 અને C2H5OC2H5

  • CH3OCH3 અને CH3OC2H5

  • CO3OC2H5

  • CH3OC2H5 અને C2H5OC2H5


Advertisement
45. તૃતીયક બ્યુટાઈલ મિથાઈલ ઈથર બનાવવા કઈ પ્રક્રિયા યોગ્ય છે ? 
  • (CH3)3C - Cl + CH2OH →

  • (CH3)2 CCl + CH3ONa →

  • CH3Br + (CH3)3 CONa →

  • (CH3) C - OH + CH3Cl →


46. નીચે પૈકી કયા સંયોજનમાં C - O - C બંધકોણ સૌથી વધુ છે ? 
  • CH3 - O - C2H5

  • CH3 - O -C2H5

  • (CH3)2 CH - O - CH (CH3)2

  • આપેલ પૈકી એક પણ નહી 


47. bold C subscript bold 6 bold H subscript bold 5 bold ONa bold space bold plus bold space bold CH subscript bold 3 bold I bold space bold rightwards arrow bold space bold apostrophe bold P bold apostrophe bold space bold rightwards arrow from bold CH subscript bold 3 bold COCl to bold ન િ bold. bold AlCl bold 3 of bold space bold apostrophe bold Q bold apostrophe પ્રક્રિયાની કાર્બનિક નીપજો P અને Q અનુક્રમે કઈ છે ? 
  • મિથોક્સિ બેન્ઝિન, o અને p મિથોક્સિ ઍસિટોફિનોન 

  • ફિનોલ, મિથોક્સિ બેન્ઝિન અને ઍસિટોફિનોન 

  • મિથોક્સિ બેન્ઝિન, ઍસિટોફિનોન અને ફિનોલનું મિશ્રણ

  • આયોડો બેન્ઝિન, ઍસિટોફિનોન


48. નીચે પૈકી કયો પદાર્થ ફિનોલ અથવા ફિનોક્સાઈડ આયન બનાવી શકતો નથી ? 
  • C6H5COOH

  • C6H5SO3Na

  • C6H5NCl

  • C6H5Cl2


Advertisement
49. NaOH(aq) અને NaHCO3(aq) વડે નીચે પૈકી કયા બે પદાર્થોના મિશ્રણમાંથી તે બે પદાર્થોને જુદા પાડી શકાય છે ? 
  • CH3CH2OH અને C6H5COCH3

  • CH3CHH2OH અને CH3OH

  • C6H5OH અને C6H5COOH

  • આપેલ પૈકી એક પણ નહી 


50.
 ફિનોલ પ્રક્રિયામાં P અને Q અનુક્રમે કઈ નીપજો છે ? 

Advertisement