સાયનાઈડ સંયોજનના IUPAC from Class Chemistry કાર્બનિક રસાયણના પાયાના સિદ્વાંતો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : કાર્બનિક રસાયણના પાયાના સિદ્વાંતો

Multiple Choice Questions

11. આલ્કેનની સમાનધર્મી શ્રેણીના બે ક્રમિક સભ્યો વચ્ચે અનુભારનો તફાવત ......... છે. 
  • 18 aum

  • 14 amu

  • 12 amu

  • 16 amu


12. પેન્ટેનના શૃંખલા સમઘટકો શક્ય છે ? 
  • 4

  • 3

  • 2

  • 6


13. સમાનધર્મી શ્રેણીના ક્રમિક સભ્યો એકબીજાથી કઈ રીતે જુદા પડે છે ?
  • -CH સમૂહથી

  • - C2H5 સમૂહથી

  • -CHસમૂહથી

  • -CH3 સમૂહથી


14. CH3CH2COOCH3 નું IUPAC નામ જણાવો. 
  • બ્યૂટેનોએટ

  • આથઈલ આથેનોએટ 

  • મિથાઈલ પ્રોપેનોએટ

  • મિથાઈલ પ્રોપિઓનેટ 


Advertisement
15. નીચેના પૈકી કઈ જોડ ક્રિયાશીલ સમૂહ સમઘટકતા દર્શાવે છે ? 
  • આલ્કોહૉલ અને ઈથર

  • આલ્ડિહાઈડ અને આલ્કોહૉલ 

  • ઓલ્કોહૉલ અને એમાઈન 

  • કાર્બોક્સિલિક ઍસિડ અને આલ્ડિહાઈડ 


16. બ્યુટેન નાઈટ્રાઈલનું સૂત્ર લખો : 
  • CH3CH2CH2CH2CN

  • CH3CH2CH2CN

  • CH3CH2CH2CH2NO2

  • CH3CH2CH2NH2


17. ફક્ત એક જ ક્રિયાશીલ સમૂહ ધરાવતા કયા સંયોજનના નામકરણમાં પૂર્વગ લાગે છે. 
  • આલ્કોહૉલ

  • એમાઈડ 

  • ઈથર

  • કિટોન


18. કાર્બનનું કયું સંકરણ ધરાવતા સંયોજનના નામકરણમાં ઈન પ્રત્યય લાગશે ?
  • sp3

  • sp

  • dsp2

  • sp2


Advertisement
Advertisement
19. સાયનાઈડ સંયોજનના IUPAC નામકરણમાં કયો પ્રત્યય લાગે ? 
  • સાયનો

  • સાયનાઈડ 

  • નાઈટ્રાઈલ

  • સાયનેટ 


C.

નાઈટ્રાઈલ


Advertisement
20. નીચેના પૈકીકયા સંયોજન માટે 'ઓએટ' પ્રત્યય લાગે ?
  • આલ્ડિહાઈદ

  • એસ્ટર

  • કિટોન 

  • ઈથર


Advertisement