Important Questions of કાર્બનિક સંયોજનોની પરખ અને શુદ્વિકરણ for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : કાર્બનિક સંયોજનોની પરખ અને શુદ્વિકરણ

Multiple Choice Questions

81. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : હાઈડ્રોક્સિલ એમાઈન (NH2OH) ની લેસાઈન કસોટી કરતા પ્રુસિયન વાદળી રંગ જોવા મળે છે. 
કારણ : હાઈડ્રોક્સિલ એમાઈન સોડિયમ સાથે સોડિયમ સાયનાઈડ બનાવતું નથી.
  • જો વિધાન અને કારણ બંને સાચાં હોય તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતું હોય.

  • જો વિધાન અને કારણ બંને સાચાં હોય પણ કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતું ના હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ ખોટું હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ સાચું હોય. 

82. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : DNA અને RNA માં રહેલા નાઈટ્રોજનું પરિમાપન જેલ્ડાહલની પદ્ધતિ વડે કરી શકાય નહિ. 
કારણ : DNA અને RNA માં નાઈટ્રોજન પરમાણું ચક્રિય રચનામાં રહેલો છે.
  • જો વિધાન અને કારણ બંને સાચાં હોય તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતું હોય.

  • જો વિધાન અને કારણ બંને સાચાં હોય પણ કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતું ના હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ ખોટું હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ સાચું હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ સાચું હોય. 

83. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : એનીલીન અને ક્લોરોફોર્મના મિશ્રણનું અલગીકરણ સાદા નિસ્યંદન વડે કરી શકાય છે. 
કારણ : એનીલીન અને ક્લોરોફોર્મમાં ઉત્કલનબિંદુઓ વચ્ચે બહુ તફાવત નથી.
  • જો વિધાન અને કારણ બંને સાચાં હોય તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતું હોય.

  • જો વિધાન અને કારણ બંને સાચાં હોય પણ કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતું ના હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ ખોટું હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ સાચું હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ સાચું હોય. 

84. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : મિથાઈલ ક્લોરાઈડ (CH3Cl) માં ક્લોરિન હાજર છે છતાં પણ તે AgNOસાથે સફેદ અવક્ષેપ આપતું નથી. 
કારણ : મિથાઈલ ક્લોરઈડ સહસંયોજક સંયોજન છે અને તેથી તેનું Clમાં આયનીકરણ થતું નથી.
  • જો વિધાન અને કારણ બંને સાચાં હોય તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતું હોય.

  • જો વિધાન અને કારણ બંને સાચાં હોય પણ કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતું ના હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ ખોટું હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ સાચું હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ સાચું હોય. 

Advertisement
85. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : લેસાઈન કસોટીમાં તાજું બનાવેલું ફેરસ સલ્ફેટનું દ્રાવણ વાપરવામાં આવે છે. 
કારણ : ફેરસ સલ્ફેટનું દ્રાવણ પડી રહે તો Fe2+ આયનનું Fe3+ આયનમાં ઑક્સિડેશન થાય છે.
  • જો વિધાન અને કારણ બંને સાચાં હોય તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતું હોય.

  • જો વિધાન અને કારણ બંને સાચાં હોય પણ કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતું ના હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ ખોટું હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ સાચું હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ સાચું હોય. 

86. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : નાઈટ્રોજનના પરિમાપન માટે ડ્યુમાસ પદ્ધતિ કરતાં જેલ્ડાહલની પદ્વતિ વધુ ઉપયોગી છે. કારણ : જ્યારે નાઈટ્રોજન પરમાણુ ઑક્સીજન પરમાણુ સાથે સીધો જોડાયેલો હોય ત્યારે પણ જેલ્ડાહલની પદ્ધતિ વાપરી શકાય છે.
  • જો વિધાન અને કારણ બંને સાચાં હોય તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતું હોય.

  • જો વિધાન અને કારણ બંને સાચાં હોય પણ કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતું ના હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ ખોટું હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ સાચું હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ સાચું હોય. 

87. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : ડ્યુમાસ પદ્ધતિમાં ય્ત્પન્ન થતાં નાઈટ્રોજન વાયુનું દબાણ નાઈટ્રોમિટર વડે માપવામાં આવે છે. 
કારણ : નાઇટ્રોમિટર વાયુનું દબાણ માપવાનું આધુનિક સાધન છે. 
  • જો વિધાન અને કારણ બંને સાચાં હોય તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતું હોય.

  • જો વિધાન અને કારણ બંને સાચાં હોય પણ કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતું ના હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ ખોટું હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ સાચું હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ સાચું હોય. 

88. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : AgNO3 વડે હેલોજનની પરખ કરતાં પહેલા લેસાઈન દ્રાવણને HNO3 સાથે ગરમ કરવામાં આવે છે. 
કારણ : સાયનાઈડ અને સલ્ફાઈડ આયનની હાજરી કસોટીમાં વિક્ષેપ ઉભો કરે છે.
  • જો વિધાન અને કારણ બંને સાચાં હોય તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતું હોય.

  • જો વિધાન અને કારણ બંને સાચાં હોય પણ કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતું ના હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ ખોટું હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ સાચું હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ સાચું હોય. 

Advertisement
89. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : એસિટોન અને મિથેનોલના મિશ્રણનું અલગીકરણ સદા નિસ્યંદન વડે કરી શકાય છે. 
કારણ : અસિટોન અને મિથેનોલનાં ઉત્કલનબિંદુઓ વચ્ચે નોધપત્ર તફાવત છે.