લિબિગ પદ્ધતિમાં KOH from Class Chemistry કાર્બનિક સંયોજનોની પરખ અને શુદ્વિકરણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : કાર્બનિક સંયોજનોની પરખ અને શુદ્વિકરણ

Multiple Choice Questions

31. કરિયસ પદ્ધતિમાં કાર્બનિક સંયોજનને કયા પદાર્થ સાથે ગરમ કરવામાં આવે છે ? 
  • સાંદ્ર HCl 

  • દ્યુમયમાન HNO3

  • સાંદ્ર NaOH

  • દ્યુમાનમાય H2SO4


32. કૅરિયસ પદ્ધતિ વડે કયાં તત્વોનું પરિમાપન શક્ય છે ? 
  • ફૉસ્ફરસ

  • હેલોજન 

  • સલ્ફર 

  • આપેલ બધા જ


33. લિબિગ પદ્ધતિમાં ઉત્પન્ન થયેલાં પાણીનું વજન નક્કી કરવા કયા પદાર્થનો ઉપયોગ થાય છે ? 
  • નિ. CaCl2

  • Ca(OH)2

  • CaCO3

  • આપેલ બધા જ 


34. નાઈટ્રોમિટરનો ઉપયોગ કઈ પદ્ધતિમાં થાય છે ?
  • ડ્યુમાસ પદ્ધતિ

  • જેલ્ડાહલની પદ્ધતિ 

  • A અને B બંને 

  • A અને B બંનેમાંથી એક પણ નહિ


Advertisement
35. કયા સંજોગોમાં જેલ્ડાહલની પદ્ધતિ બિનઉપયોગી છે ? 
  • જ્યારે નાઈટ્રોજન તત્વ ચક્રિય રચનામાં હોય.

  • જ્યારે નાઈટ્રોઅજન તત્વ નાઈટ્રો સમૂહમાં હાજર હોય. 

  • જ્યારે નાઈટ્રોજન તત્વ એઝો સમૂહમાં હાજર હોય.

  • ઉપર જણાવેલા બધાં જ.


36. bold C subscript bold X bold space bold H subscript bold Y bold space bold plus bold space bold X bold space bold O subscript bold 2 bold space bold rightwards arrow bold space bold X bold space bold CO subscript bold 2 bold space bold plus bold space bold Y bold space bold H subscript bold 2 bold O માં X અને Y નું મૂલ્ય કેટલું થશે ? 
  • X = 4X, Y = 2Y

  • straight X space equals space straight X space plus space straight Y over 4 comma space straight Y space equals space straight X over 2
  • straight X space equals space straight X space plus space straight Y over 4 straight Y space equals space straight Y over 2
  • straight X space equals space 2 straight Y comma space straight Y space equals space straight X over 4

37. લિબિગ પદ્ધતિમાં કાર્બનિક સંયોજનનું દહન કયા પદાર્થની હજરીમાં કરવામાં આવે છે ? 
  • કૉપર (II) ઓક્સાઈડ  

  • સોડાલાઈમ 

  • કૉપર સલ્ફેટ

  • મૅગેનિઝ ડાયોક્સાઈડ 


38. નાઈટ્રોમિટરનો ઉપયોગ કઈ પદ્ધતિમાં થાય છે ? 
  • ડ્યુમાસ પદ્ધતિ

  • જેલ્ડાહલની પદ્ધતિ 

  • A અને B બંને 

  • A અને B બંનેમાંથી એક પણ નહિ.


Advertisement
Advertisement
39. લિબિગ પદ્ધતિમાં KOH ના દ્રાવણનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે ? 
  • નાઈટ્રોજન શોષણ કરવા.

  • કાર્બન ડાયૉક્સાઈડનું શોષણ કરવા

  • કાર્બનનું રિડક્શન કરવા. 

  • હાઈડ્રોજનનું ઑક્સિડેશન કરવા. 


B.

કાર્બન ડાયૉક્સાઈડનું શોષણ કરવા


Advertisement
40. નીચેના પૈકી કયા પદાર્થ માટે જેલ્ડાહલની પદ્ધતિ ઉપયોગી નથી ?
  • ઍનીલીન

  • બેન્ઝામાઈડ 

  • પિરિડીન 

  • આપેલામાંથી એક પણ નહિ.


Advertisement