(i from Class Chemistry જૈવિક અણુઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : જૈવિક અણુઓ

Multiple Choice Questions

91. (i) મલ્ટોઝની જળવિભાજન પ્રક્રિયક પર અસર કરતાં ઉત્સેચકને માલ્ટેઝ ઉપરાંત ઑક્સિડેશન પણ કહે છે. 
(ii) પ્રક્રિયાર્થી માટે ઉત્સેચકનો ચોક્કસ એમિનો ઍસિડ સક્રિય સ્થાન તરીકે વર્તે છે. 
(iii) લાઈપેઝ ઉત્સેચકની હાજરીમાં લેક્ટોઝનું જળવિભાજન ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં થાય છે. 
(iv) સહઉત્સેચક પ્રોટીન ઘટક હોવાના કારણે ઉત્સેચક સક્રિય બને છે.
  • TFTT

  • TTTF 

  • FTTT

  • FTFF


92. કઈ જોડ યોગ્ય નથી ?
  • લિનન – સ્ટાર્ચનું સ્વરૂપ 

  • પેપ્સિન – પાચન ઉત્સેચક 

  • ન્યુક્લિઈક ઍસિડ – જનીન પદાર્થ 

  • કૅલ્શિફેરોલ – વિટામિન


Advertisement
93. (i) α-ટેકોફેરોલ, રેટિનોલ ચરબી દ્રાવ્ય વિટામિન છે. 
(ii) રક્તસ્ત્રાવ અટકાવવા માટે ફિલોક્વિનોન વિટામિન જરૂરી છે. 
(iii) ઈંડાની સફેદીમાંથી રિબોફ્લેવિન વિટામીન મળે છે. 
(iv) પેરિડૉક્સિન વિટામિન ઉણપથી ચર્મરોગ અને આંચકી જેવા રોગો થાય છે.
  • TTTT

  • TFTT 

  • TTFF 

  • FTFT 


A.

TTTT


Advertisement
94.
(i) રેહેમ્નોઝ ડાયસેકેરાઈડ શર્કરા છે. 
(ii) સુક્રોઝમાં β-D-(-) ફ્રુક્ટોઝ એકમનો રિડકશનકર્તા સમૂહ મુક્ત હોવાથી તે ફેહલિંગ દ્રાવણ રિડકશન કરતું નથી. 
(iii) સેલ્યુલોઝમાં ઍસિડ વડે જળવિભાજન કરતાં α-D-(+)ગ્લુકોઝ મળે છે. 
(iv) α-D-(-)ફ્રુટકોઝના ફિશરપ્રક્ષેપ સૂત્રમાં -OH સમૂહ એનોમેરિક કાર્બનની (C1) ડાબી બાજુ હોવાથી તે વામભ્રમણીય છે.

  • FFTT

  • TFTF

  • FFFF

  • TTFT


Advertisement
95. Gly-Ala-phe નું સાચું બંધારણ કયું ? 

96. (i) એલેનાઈન તટસ્થ અને બિન અવાશ્યક એમિનોઍસિડ છે. 
(ii) સોડિયમ ડોડેસાઈલ સલ્ફેટ જેવા પ્રક્ષાલકો પ્રોટીનના ધ્રુવિય સમૂહ સાથે જોડાઈ પ્રોટીનને વિકૃત બનાવે છે. 
(iii) સિલ્કમાં પોલિપેપ્ટાઈડ શૃંખલાઓ H-બંધથી જોડાયેલી હોય છે. 
(iv) માયગ્લોબિનના તૃતિયક બંધારણમાં એમિનોઍસિડ ચોક્કસ ક્રમમાં જોડાયેલા હોય છે.
  • TTTF

  • FTTF

  • TFTF

  • TTFF


97. આવશ્યક એમિનો ઍસિડ કયા છે ? 
1. વેલિન   2. સિરીન    3. ટ્રિપ્ટોફોન     4. પ્રોલિન     5.લ્યુસિન
  • 2, 4, 5

  • 1, 2, 3

  • 1, 3, 5

  • 1, 4, 5


98.

(i) આનુવંશિકતા માટે જીવંત કોષના કેન્દ્રમાં રહેલા રંગસુત્રો જવાબદાર છે.
(ii) DNA માં ન્યુક્લિઓટાઈડ શૃંખલાઓ એકબીજા સાથે ડાયએસ્ટર બંધથી જોડાય છે.
(iii) પેન્ટોઝ શર્કરાના પાંચમાં કાર્બન સાથે બેઈઝ જોડવાથી બનતા એકમને ન્યુક્લિઓસાઈડ કહે છે.
(iv) RNAમાં યુરેસિલ પિરિડીન બેઈઝ છે.

  • TTFF

  • TFFF

  • TFFT 

  • TFFT


Advertisement
99.
એક કાર્બોહાઈડ્રેટ X છે, જેનું આણ્વિય દળ 180 ગામ મોલ-1 છે. જેમાં એક પ્રથમિક આલ્કોહોલિક સમૂહ અને 4 દ્વિતિયક આલ્કોહોલિક સમૂહ છે. પિરિડીનની હાજરીમાં તેની પ્રક્રિયા એસિટિક એનહાઈડ્રાઈડ સથે કરતાં પેન્ટા એસિટેટ બનાવે છે, તો પેન્ટાએસિટેટ વ્યુત્પન્નનું આણ્વિય દળ કેટલું હશે ?
  • 348

  • 210

  • 390

  • 180


100.
  • (1)-(U), (2)-(P),(T), (3)-(T), (4)-(S)

  • (1)-(Q),(U), (2)-(R), (3)-(T), (4)-(S)

  • (1)-(Q),(U), (2)-(T), (3)-(R), (4)-(P)

  • (1)-(U), (2)--(R), (3)-(T), (4)-(S)


Advertisement