Important Questions of તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Multiple Choice Questions

101. કૉપરનો ઉપયોગ નીચેના પૈકી શામાં થતો નથી ? 
  • બોઈલરની નળીઓ

  • વૈજ્ઞાનિક તુલના ભાગો 

  • ચલણી સિક્કા 

  • વિદ્યુતીય સાધનો


102. ઉષ્મા શુદ્ધિકરણ દરમિયાન કૉપર બરડ શથી બને છે ? 
  • કારણ કે ક્યુપ્રસ ઑક્સાઈડ ઉત્પન્ન થાય છે, જે કૉપરમાં ઓગળે છે. 

  • કારણ કે તેમાં મિથેન વાયુ ઉત્પન્ન થાય છે. No

  • કારણ કે દ્રવ કૉપર પર કોલસો પાથરવામાં આવે છે. 

  • કારણ કે ડાળીનો વિચ્છેદક નિસ્પંદન થાય છે.


103. Cu2O અને Cu2S ના મિશ્રણને તપાવવાથી કઈ નિપજો બનશે ? 
  • CuO + CuS

  • Cu + SO3

  • Cu2SO3

  • Cu + SO2


104. કૉપર ધાતુને તેની સલ્ફાઈડ ખનીજમાંથી નિષ્ક્રર્ષણ કરવામાં આવે છે ત્યારે Cu ધાતુનું શમાંથી રિડક્શન થાય છે ?
  • SO2

  • SO3

  • Cu2O

  • FeS


Advertisement
105. કૉપરના નિષ્કર્ષણમાં મેટે એ કોનું મિશ્રણ છે ? 
  • કૉપર (II) સલ્ફાઈડ અને આયર્ન (II) સલ્ફાઈડ

  • કૉપર (II) સલ્ફાઈડ અને આયર્ન (III) સલ્ફાઈડ 

  • કૉપર (I) સલ્ફાઈડ અને આયર્ન (III) સલ્ફાઈડ

  • કૉપર (I) સલ્ફાઈડ અને આયર્ન (II) સલ્ફાઈડ 


106. નીચેના પૈકી કઈ કૉપરની મિશ્ર ધાતુ છે ? 
  • ડ્યુરેલ્યુમિન

  • એલ્નિકો 

  • ઍલ્યુમિનિયમ બ્રોન્ઝ 

  • મૅગ્નેલિયમ


107. નીચેના પૈકી કઈ કોપરની મિશ્ર ધાતુ નથી ? 
  • મૅગ્નેશિયમ

  • ડેલ્ટામેટલ 

  • મુન્ટઝ મેટલ 

  • કોન્સ્ટન્ટ 


108. મુખ્યત્વે કઈ કાચી ધાતુમાંથી આયર્ન મેળવવામાં આવે છે ? 
  • આયર્ન પાયરાઈટ્સ

  • હેમેટાઈટ

  • મેગ્નેટાઈટ 

  • સિડેરાઈટ


Advertisement
109. ફોલ્લાવાળા તાંબાને હવાની હાજરીમાં ક્ષેપક ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે ત્યારે નીચેની કઈ ઘટના જોવા મળતી નથી ? 
  • Fe, Bi અને Znના સિલિકેટ કૉપર પર સ્લેગ તરીકે તરે છે.

  • As અને Sb ના બાષ્પશીલ ઍક્સાઈડ દૂર થાય છે. 

  • કૉપર બરડ બને છે.

  • આ દરમિયાન થોડા પ્રમાણમાં આયર્ન ઓક્સાઈડ બને છે. 


110. સલ્ફર દૂર કરવા માટે પાયરાઈટસને ગરમ કરવાની ક્રિયાવિધિને ............ કહે છે ? 
  • કૅલ્શિનેશન

  • ભૂંજન 

  • પ્રદ્રાવણ 

  • બેસેમરીકરણ


Advertisement