Important Questions of તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Multiple Choice Questions

Advertisement
31. ધાતુ કર્મવિધિમાં ઑક્સિજનની હાજરીમાં NaCN વડે કોનું નક્ષાલન કરવામાં આવે છે ? 
  • ગોલ્ડ

  • કૉપર 

  • ઍલ્યુમિનિયમ

  • સિલ્વર 


D.

સિલ્વર 


Advertisement
32. વિધાન  : ZnS અને PbS ધરાવતી કાચી ધાતુમાં NaCN નો અવસાદ તરીકે ઉપયોગ કરતાં ફીણ સાથે PbS ઉપર આવે છે. 
કારણ  : ZnS પાણીમાં દ્રાવ્ય Na2[Zn(CN)4] સંકીર્ણ બનાવે છે.
  • વિધાન અને કારણ બંને ખોટાં છે.

  • વિધાન અને કારણ સાચાં છે. કારણ એ વિધાન ની સમજૂતી છે. 

  • વિધાન અને કારણ સાચાં છે, કારણ એ વિધાન ની સમજૂતી નથી. 

  • વિધાન સાચું છે, કારણ એ ખોટું છે.


33. X + CN- + H2O + Obold rightwards arrow Y + OH-
Y + Zn bold rightwards arrowZ + X સમીકરણમાં X, Y અને Z દર્શાવો.
  • X = Au, Y = [Au(CN)2]2-, Z = [Zn(CN)4]-

  • X = Ag, Y = [ Ag(CN)2]2-, Z = [Zn(CN)4]2-

  • X = Au, Y = [Au(CN)2]-, Z = [Zn(CN)4]2-

  • આપેલ પૈકી એક પણ નહી 


34. બૉક્સાઈટૅ ખનીજના સંકેન્દ્રીકરણ માટે નીચેની પદ્ધતિ વપરાય છે ?
  • નિક્ષાલન

  • દ્રવગલન 

  • જલીય પ્રક્ષાલન 

  • નિસ્તાપન


Advertisement
35. ફીણ ધાતુ અને ગેંગની સાપેક્ષ ઘનતાનો સિદ્ધાંત નીચેના પૈકી શામાં સમાયેલો છે ? 
  • એનીલીન, ક્રેસોલ

  • ક્રેસોલ, ફિનોલ 

  • ફિનોલ, એનીલીન 

  • ફિનોલ, બેન્ઝિન


36.
સલ્ફાઈડયુક્ત કાચી ધાતુમં ફીણ ઉત્પન્ન કરે અને સંકેન્દ્રીત કાચી ધાતુને એકઠી કરે, તેવા કયા પદાર્થો ઉમેરવામાં આવે છે ? 
  • ટર્પેન્ટાઈન

  • ચરબીજન્ય ઍસિડ 

  • ઝેન્થેટ સંયોજનો

  • ઉપર્યુક્ત બધા જ


37. ZnS અને PbS ધરાવતી કાચી ધાતુમાં અવસાદ તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે છે ? 
  • NaCl

  • KCN

  • NaCN

  • NaOH


38. કઈ ખનિજની સંકેંદ્રિતતા વધારવા માટે ચુંબકિય પદ્ધતિ અપનાવાય છે ? 
  • હેમેટાઈટ

  • હોર્ન સિલ્વર 

  • કેલ્સાઈટ 

  • મૅગ્નેસાઈટ


Advertisement
39. ખનીજ શુદ્ધિકરણ માટેની ફીણ પ્લવન પદ્ધતિમાં ખનીજના કણો શા માટે તરતા હોય છે ? 
  • તેઓ વજનમાં હલકા હોવાથી

  • તેઓ અદ્રાવ્ય હોય છે. 

  • તે વીજભારીત થઈ શકતા હોવાથી

  • તેમની સપાટી પાણી વડે ભીંજાતી નથી. 


40. કાચી ધાતુ કોઈ યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય હોય ત્યારે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?
  • જલીય પ્રક્ષાલન

  • નિક્ષાલન

  • કૅલ્શિનેશન 

  • પ્ર-દ્રાવણ


Advertisement