Important Questions of તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Multiple Choice Questions

71. ક્રોમોટોગ્રાફિય પદ્ધતિમાં કયો સિદ્ધાંત સમાયેલો છે ? 
  • અધિશોષણ

  • અવક્ષેપન 

  • જલેયકરણ 

  • વિઘટન 


72. વાન આર્કેલ પદ્ધતિ દ્વારા નીચેની કઈ ધાતુઓનું શુદ્ધિકરણ કરવામાં આવે છે ? 
  • In, Ga

  • Zr, Ti

  • Ti, Zn

  • Zn, B


73. વિદ્યુતવિભાજનમાં દ્રાવણમાંના ધાતુઆયનનું રિડકશન કૅથોડ પર શુદ્ધ ધાતુ ક્યારે જમા થાય છે ? 
  • જેનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો હોય અને ધન હોય.

  • E° નું મૂલ્ય ઋણ હોય.

  • જેનો રિડક્શન પોટેન્શિયલ નીચો હોય અને ઋણ હોય. 

  • ΛG° નું મૂલ્ય ધન હોય. 


74. ઝોન શુદ્ધિકરણ પદ્ધતિમાં નીચેના કયા સિદ્વાતનો ઉપયોગ થાય છે ?
  • કેટલીક શાતુઓની અશુદ્ધિઓ તેમની પિગલિત સ્થિતિમાં વધુ દ્રાવ્ય હોય છે.

  • કેટલીક ધાતુઓની અશુદ્ધિઓ તેમના જલીય દ્રાવાણમાં અદ્રાવ્ય હોય છે. 

  • કેટૅલીક ધાતુઓની અશુદ્ધિઓ તેમની પિગલિત સ્થિતિમાં અલ્પ હોય છે.

  • કેટલીક ધાતુઓની અશુદ્ધિઓ તેમની પિગલિત સ્થિતિમાં વધુ દ્રાવ્ય હોય છે, પરંતુ ધન અવસ્થામાં ઓછી દ્રાવ્ય હોય છે. 


Advertisement
Advertisement
75. શુદ્ધ નિકલ મેળવવા કઈ પદ્ધતિ વપરાય છે ? 
  • વાન આર્કેલ

  • વિદ્યુતવિભાજન 

  • દ્રવગલન

  • મોન્ડ કાર્બોનિલ 


D.

મોન્ડ કાર્બોનિલ 


Advertisement
76. ટિટેનિયમ ધાતુમાં કોની અશુદ્ધિ છે ?
  • સલ્ફર 

  • નાઇટ્રોજન 

  • ઑક્સિજન 

  • B અને C 


77. અશુદ્ધ નિકલ bold rightwards arrow with bold space bold space bold space bold x bold space bold space bold space on top નિકલ ટેટ્રા કાર્બોનિલ bold rightwards arrow with bold space bold space bold space bold Y bold space bold space bold space on top શુદ્ધ નિકલ + CO આ સમીકરણમાં X અને Y દર્શાવો. 
  • X = CO2,300 - 330 K        Y = 400 - 450 K

  • X = CO2,330 - 350 K        Y = 450 - 470 K

  • X = CO,330 - 350 K        Y = 450 - 1470 K

  • X = CO2,300 - 330 K 


78. ઝોન શુદ્ધીકરણ પદ્ધતિથી નીચેની ધાતુઓમાંથી કોનું શુદ્ધિકરણ થાય છે ? 
  • સિલિકોન, જર્મેનિયમ, ટિન, ઝિંક, કૉપર

  • સિલિકોન, ગેલિયમ, બોરોન, ઈન્ડિયમ, જર્મેનિયમ

  • સિલિકોન, જર્મેનિયમ, ટિન, બોરોન, મરક્યુરી 

  • સિલિકોન,, ગેલિયમ, બોરોન, કૉપર, ટિન 


Advertisement
79. ક્રોમોટોગ્રાફિય પદ્ધતિમાં કોનું અલગીકરણ થઈ શકે છે ?
  • ઋણાયનો

  • રંગકો 

  • ધનાયનો 

  • આપેલા બધાં જ


80. ક્રોમોટોગ્રાફિય પદ્ધતિમાં કયા અલગીકરણ થઈ શકે છે ? 
  • ફિલ્ટર પેપર 

  • Al2O3

  • નિષ્ક્રિય વાયુ 

  • આપેલ બધા જ


Advertisement