Important Questions of તત્વોના વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તતીતા for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : તત્વોના વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તતીતા

Multiple Choice Questions

51. આપેલમાંથી કઈ પરમાણ્વિય-ક્રમાંકની જોડતા તત્વો વચ્ચેનો બંધ સૌથી ઓછો સહસંયોજક હશે ?
  • 17 અને 8

  • 6 અને 14

  • 16 અને 55

  • 9 અને 7


52. પરમાણ્વિય ત્રિજ્યા માટે આપેલમાંથી કયો સબંધ સાચો છે ? 
  • F < S < Mg < Rb < Sr < Cs

  • F < S < Mg < Sr < Rb < Cs 

  • F < Mg < S < Sr < Cs

  • F < S < Mg < Sr < Cs < Rb


53. આપેલામાંથી કયા વિધાન/વિધાનો સાચાં છે ?
(1) તત્વોમાં જેમ પરમાણ્વિય-ક્રમાંક વધે તેમ વિદ્યુતઋણતા વધે છે. 
(2) દ્વિ-પરમાણ્વિય અણુમાં જેમ ધન ઑક્સિડેશન-અવસ્થા ધરાવતી પરમાણુની વિદ્યુતઋણતા વધે તેમ સંયોજનનું આતનીય વલણ ધરાવે છે. 
(3) કોઈ પણ તટસ્થ પરમાણુ કરતાં તેમાંથી બનતા ઋણ અયનની ત્રિજ્યા વધારે હોય છે. (4) દ્વિ-પરમાણ્વિય અણુમાં જેમ ઋણ ઑક્સિડેશન-અવસ્થા ધરાવતા પરમાણુની વિદ્યુતઋણતા વધે તેમ સંયોજનનું સહયસંજોક વલણ વધે છે.
  • 3

  • 1, 2, 3

  • 3, 4

  • 1, 3, 4


54. આપેલ આકૃતિના સંદર્ભમાં તીર પર દર્શાવેલ નંબર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. (તીરની દિશામાં ગુણધર્મમાં વધારો દર્શાવે છે. )

(A) આયનીકરણ એન્થાલ્પી 
(B) વિદ્યુઋણતા 
(C) પરમાણ્વિ ત્રિજ્યા 
(D) અધાત્વીય ગુણધર્મ 
  • 1-C,2-C,3-D,4-A

  • 1-D,2-C,3-A,4-B

  • 1-B,2-D,3-C,4-A

  • a-C,2-A,3-B,4-D


Advertisement
55. સ્પીસિઝના કદના સંદર્ભમાં કયો ક્રમ સાચો છે ? 
  • Pb < Pb2+ < Pb4+

  • Pb > Pb2+ > Pb4+

  • Pb2+ < Pb < Pb4+

  • આપેલ પૈકી એક પણ નહી 


56. Na નો પ્રથમ આયનીકરણ પૉટેન્શિયલ 5.1 eV છે, તો Naની ઈલેક્ટ્રૉન-પ્રાપ્તિ એન્થાલ્પીનું મુલ્ય શોધો. 
  • -10.2 eV

  • +2.55 eV

  • 5.1 eV

  • -2.55 eV


57. [Ne] 3s23Pઈલેક્ટ્રૉનીય રચના ધરાવતું તત્વ આધુનિક અવર્ત કોષ્ટકમાં કયા સમુહમાં આવેલું છે ?
  • 17

  • 16

  • 15

  • 14


58. નીચેના પેકી કઈ ઈલેક્ટ્રૉનીય રચના-s વિભાગના તત્વની છે ?
  • [Ar] 3s2

  • [Xe] 4f445d16s2

  • [Ar] 3s34s2

  • [Ar]3s23p4


Advertisement
59. નીચેનામાંથી કયું સાચું છે ?
  • Al3+ નું કદ < Al નું કદ

  • Al3+ નું કદ > Al નું કદ

  • F નું કદ < F નું કદ

  • Naનું કદ = NA નું કદ


60. પરમાણ્વિય ત્રિજ્યા માટે શું અસંગત નથી ?
  • કેન્દ્રમાં ઘન વીજભાર વધે તેમ વધે છે.

  • આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ઘટે છે. 

  • સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વધે છે. 

  • તત્વમાં મુખ્ય ક્વૉન્ટમ આંક વધે તેમ વધે છે.


Advertisement