Important Questions of દ્વવ્ય અવસ્થાઓ for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : દ્વવ્ય અવસ્થાઓ

Multiple Choice Questions

11. He વાયુ માટે દબનીય અવયવ Z નું મૂલ્ય કેટલું હોય ?
  • એક

  • એક કરતાં ઓછું 

  • એક કરતાં વધારે

  • શુન્ય


12. bold 50 bold degree સે તાપમાન ધરાવતા N2 વાયુનું તાપમાન 100degree સે કરવામાં આવે તો Nવાયુનું કદ કેટલું થશે ?
  • બે ગણું

  • બે ગણા કરતાં ઓછું 

  • એટલું જ રહેશે

  • બે ગણાં કરતાં વધુ


13. સાચું વાસ્તવિક વાયુ-સમીકરણ નીચેના પૈકી કયું છે ?
  • open parentheses straight P plus an squared over straight v squared close parentheses space left parenthesis straight v space minus space nb right parenthesis space equals space nRT
  • open parentheses straight P space plus space an squared over straight v squared close parentheses space left parenthesis straight v space minus space nb right parenthesis space equals space RT
  • open parentheses straight P space plus space an squared over straight n squared close parentheses space left parenthesis straight v space plus space nb right parenthesis space equals space RT
  • open parentheses straight P space plus space an squared over straight n squared close parentheses space left parenthesis straight v space minus space nb right parenthesis space equals space RT

14. કયો વાયુ નીચા બદાણે ઘન વિચલન દર્શાવે છે ?
  • He

  • CH4

  • CO2

  • N2


Advertisement
15. 400 K તાપમાને નિયોન વાયુની ઘનતા 0.8 ગ્રામ/લિટર હોય, તો તેનું દબાણ કેટલું થશે ? Ne નું પરમાણ્વિય દળ = 20. 
  • 1.30

  • 1.33

  • 3.10

  • 3.31


16. 300 K તાપમાને અને 1 વાતા. દબાણે એક વાયુની ઘનતા છે, તો કયા તાપમાને આ વાયુની ઘનતા 0.75 થાય ?
  • 20 degree straight C

  • 400 K

  • 300 K

  • 200 K


17. 1.0 બાર દબાણે રખેલા વાયુનું કદ ઘટાડી bold 1 over bold 4 કરવામાં આવતા વાયુનું દબાણ કેટલું થશે ?
  • 1 વાત

  • 2 વાત 

  • 4 વાતા 

  • 1 fourthવાતા

18. તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં 14 g N2 અને 36 g O3વાયુઓએ રોકેલું કેટલું થાય ?
  • 3 straight V subscript straight N subscript 2 end subscript space equals space 2 straight V subscript straight O subscript 3 end subscript
  • 3 straight V subscript straight N subscript 2 end subscript space equals space 4 straight V subscript straight O subscript 3 end subscript
  • 4 straight V subscript straight N subscript 2 end subscript space equals space 3 straight N subscript straight O subscript 3 end subscript
  • 2 straight V subscript straight N subscript 2 end subscript space equals space 3 straight V subscript straight O subscript 3 end subscript

Advertisement
19. 303 K તાપમાને He વાયુનું દબાન આપીને અડધું કરવામાં આવે છે. તેનું કદ મૂળ કદથી બે ગણૂં કદ કરવા માટે કેટલા તાપમાને ગરમ કરવું પડે ?
  • 303 K

  • 30 C K

  • 606 K

  • 1212 K


20. O2વાયુના 6.022 cross times 1021 અણુઓનું STP એ કદ કેટલું થાય ?
  • 22.4 લિટર

  • 2.24 લિટર 

  • 0.224 લિટર 

  • 0.0224 લિટર


Advertisement