Important Questions of દ્વવ્ય અવસ્થાઓ for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : દ્વવ્ય અવસ્થાઓ

Multiple Choice Questions

61. આપેલ એકમ કોષ માટે કયો વિકલ્પ સાચો છે ?


  • ઘન અને અંત:કેન્દ્રિત

  • ટેટ્રાગોનલ અને અંત:કેન્દ્રિત 
  • ઘન અને આદિમ 

  • ઓર્થોરહોમ્બિક અને અંત:કેન્દ્રિત


62. ઘન ફલક કેન્દ્રિત (fcc અથવા ccp) એકમ કોષમાં ઘટક કણ (ગોળા)ની ત્રિજ્યા r હોય, તો તેના કોઈ પણ એક ફલકના વિકર્ણની લંબાઇ કેટલી થાય ?
  • 4r

  • 2r

  • 2square root of 2r

  • square root of 2r

63. ઘન ફલક કેન્દ્રિત (ccp અથવા fcc) એકમ કોષની પૅકિંગ-ક્ષમતા કેટલી છે ?
  • fraction numerator 50 square root of 2 straight pi over denominator 3 end fraction percent sign
  • fraction numerator 25 square root of 3 straight pi over denominator 2 end fraction percent sign
  • fraction numerator 25 square root of 2 straight pi over denominator 3 end fraction percent sign
  • fraction numerator 50 square root of 3 straight pi over denominator 2 end fraction percent sign

64. સમૂહ-1 (સ્ફટિક પ્રણાલી) અને સમૂહ-2 (અક્ષિય અંતર અને ખુણા)ને યોગ્ય રીતે જોડવામાં આવે, તો કયો વિકલ્પ સાચો છે ?

  • (A)-(IV), (B)-(II), (C)-(III), (D)-(I)

  • (A)-(IV), (B)-(III), (C)-(II), (D)-(I)

  • (A)-(II), (B)-(I), (C)-(III), (D)-(IV)

  • (A)-(II), (B)-(IV), (C)-(III), (D)-I)


Advertisement
65.
ઘન સ્ફટિક પ્રણાલીના કોઇ પણ એકમ કોષનો પ્રત્યેક ખૂણો તે એકમ કોષની આજુબાજુના બીજા એકમ કોષના ખૂણા સાથે સામાન્ય હોય છે, તો આવા એક એકમ કોષના બધા જ ખૂણા મળી તે એકમ કોષ બીજા કુલ કેટલા એકમ કોષો સાથે સંકળાયેલા હોય છે ?
  • 26

  • 16

  • 18

  • 14


66. NsSO4 times 10H2O સ્ફટિકના એકમ કોષ માટે કયા પેરામિટર સાચાં છે ?
  • straight a space not equal to straight b space not equal to space straight c અને straight alpha space equals space equals space straight gamma space 90 degree comma space straight beta space not equal to space 90 degree 
  • straight a space equals space straight b space equals space straight c space અને straight alpha space equals space straight beta space equals space straight gamma space equals space 90 degree  
  • straight a space equals space straight b space not equal to space straight c અને  straight alpha space equals space straight beta space equals space straight gamma space
  • straight a space not equal to space straight b space not equal to space straight c અને  straight alpha space equals space straight beta space equals space 90 degree

Advertisement
67. ફલક કેન્દ્રિત સ્ફટિક રચના (fcc અથવા ccp)ધરાવતી ધાતુ સ્ફટિકમાં પરમાણુ-ત્રિજ્યા (r) અને એકમ કોષની ધારની લંબાઇ (l) નો ગુણોત્તર લગભગ કેટલો હોય છે ?
  • 0.433

  • 2.83

  • 0.3535

  • 2.309


C.

0.3535


Advertisement
68. ઘન અંત:કેન્દ્રિત (bcc) એકમ કોષમાં ઘટક કણ (ગોળા)ની ત્રિજ્યા r હોય, તો તેના કોઈ પણ અંત:વિકર્ણની લંબાઇ કેટલી થાય ? (એકમ કોષના સામસામેના ખુણા વચ્ચેનું અંતર કેટલું થાય ?)
  • 4r

  • 2r

  • 2square root of 2r

  • 3square root of 6r


Advertisement
69. સમૂહ-1 (સ્ફટિક પ્રણાલી) અને સમૂહ-2 (ઉદાહરણ)ને યોગ્ય રીતે જોડવામાં આવે તો કયો વિકલ્પ સાચો છે ?

  • (A)-(IV), (B)-(II), (C)-(III), (D)-(I)

  • (A)-(IV), (B)-(III), (C)-(II), (D)-(I)

  • (A)-(II), (B)-(IV), (C)-I), (D)-(III)

  • (A)-(II), (B)-(IV), (C)-(III), (D)-(I) 


70. Ag ની પરમાણુ ત્રિજ્યા 144 pm છે, તો સંપૂર્ણ સ્ફટિકમય રચના ધરાવતા Ag ધાતુના એકમ કોષની ધારની લંબાઇ લગભગ કેટલી હશે ?
  • 288.24 pm

  • 576.4 pm

  • 407.35 pm

  • 432 pm


Advertisement