fcc from Class Chemistry દ્વવ્ય અવસ્થાઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : દ્વવ્ય અવસ્થાઓ

Multiple Choice Questions

71. એક ધાતુ સ્ફટિકની ઘનતા 19.3   fraction numerator ગ ્ ર ા મ over denominator ઘન space સ ે મ ી end fraction space છે. જો તે ધાતુનો પરમાણ્વિય ભાર 197 fraction numerator ગ ્ ર ા મ space over denominator મ ો લ end fraction હોય અને તે ધાતુનું સ્ફટિકીકરણ ફ્ક્ક પ્રમાણે થતું હોય, તો તેની પરમાણુ-ત્રિજ્યા આપેલમાંથી કેટલી થાય ?
  • 144 pm 

  • 110 pm

  • 174 pm

  • 195 pm


Advertisement
72. fcc સ્ફટિક-રચના ધરાવતી એક ધાતુની ઘનતા 10.5 fraction numerator ગ ્ ર ા મ over denominator ઘન space સ ે મ ી end fraction છે. જો તેની પરમાણુ-ત્રિજ્યા 144.44 pm હોય, તો તે ધાતુનો મોલર ભાર કેટલો હશે ? 
  • 197 space fraction numerator ગ ્ ર ા મ over denominator મ ો લ space end fraction
  • 56 fraction numerator ગ ્ ર ા મ over denominator મ ો લ space end fraction
  • 107.9 space fraction numerator ગ ્ ર ા મ over denominator મ ો લ space end fraction
  • 63.5 space fraction numerator ગ ્ ર ા મ over denominator મ ો લ space end fraction

C.

107.9 space fraction numerator ગ ્ ર ા મ over denominator મ ો લ space end fraction

Advertisement
73.
હીરાની સ્ફટિક-રચના fcc છે તથા દરેક કાર્બન બીજા ચાર કાર્બન સાથે સહસંયોજક બંધથી જોડાયેલો છે, C-C બંધ લંબાઇ 154.48 pm હોય, તો તેના એકમ કોષની ધારની લંબાઇ કેટલી થાય ?
  • 178.38 pm

  • 437.0 pm

  • 308.96 pm

  • 356.75 pm


74. હીરાની સ્ફટિક-રચના fcc છે તથા દરેક કાર્બન બીજા ચાર કાર્બન સાથે સહસંયોજક બંધથી જોડાયેલો છે, હીરાની પૅકિંગક્ષમતા લગભગ કેટલી હશે ?
  • 34 %

  • 68 %

  • 56.6 %

  • 74 %


Advertisement
75. રોહમ્બોહેડ્રલ (ટ્રાયગોનલ) સ્ફટિક પ્રણાલીના એકમ કોષની ધારની લંબાઇ a અને bold alpha bold space bold equals bold space bold beta bold space bold equals bold space bold gamma bold space bold equals bold space bold 60 bold degree હોય, તો તેના એકમ કોષનું ઘનફળ કેટલું થાય ?
  • a3

  • fraction numerator straight a cubed over denominator square root of 2 end fraction
  • straight a cubed over 2
  • fraction numerator square root of 3 straight a cubed over denominator 2 end fraction

76. Cu ધાતુના એકમ કોષની ધારની લંબાઇ 360.8 pm છે. જો Cu ધાતુનો પરમાણ્વિય ભાર 63.1 fraction numerator ગ ્ ર ા મ space over denominator મ ો લ end fraction હોય, તો તેની ઘનતા કેટલી હશે ?
  • 8.92 space fraction numerator ઘન space over denominator left parenthesis સ ે મ ી right parenthesis cubed end fraction
  • 9.82 space fraction numerator ઘન space over denominator left parenthesis સ ે મ ી right parenthesis cubed end fraction
  • 6.44 space fraction numerator ઘન space over denominator left parenthesis સ ે મ ી right parenthesis cubed end fraction
  • 4.46 space fraction numerator ઘન space over denominator left parenthesis સ ે મ ી right parenthesis cubed end fraction

77. Al ના ઘન એકમ કોષની ધારની લંબાઇ 405 pm છે. તેની ઘનતા 2.7 space fraction numerator ગ ્ ર ા મ over denominator ઘન space સ ે મ ી end fraction છે, તો Al નો એકમ કોષ ....... છે. (પરમાણ્વિય ભાર Al = 27 ગ ્ ર ા મ over મ ો લ)
  • અંત:કેન્દ્રિત

  • અંત કેન્દ્રિત 

  • ફલક કેન્દ્રિત

  • આદિમ


78.
એક તત્વની સ્ફટિક-રચના ઘન અંત:કેન્દ્રિત છે. જો તેની ઘનતા 7.2 fraction numerator ગ ્ ર ા મ over denominator ઘન space સ ે મ ી space end fractionહોય અને તેના એકમ કોષની ધારની લંબાઇ  208 pm હોય, તો 208 ગ્રામ તત્વમાં કેટલા પરમાણુઓ હાજર હશે ?
  • 1.208 cross times 1023

  • 1.208 cross times 1024

  • 2.418 cross times 1024

  • 4.216 cross times 1024


Advertisement
79. એક ધાતુ સ્ફટિકમાં પરમાણુ-ત્રિજ્યા (r) અને એકમ કોષની ધારની લંબાઇ (l) નો ગુણોત્તર 0.433 છે, તો તેની પૅકિંગ ક્ષમતા કેટલી હશે ?
  • 52.36 %

  • 36.52 %

  • 74 %

  • 68 %


80. હીરાની સ્ફટિક રચના fcc છે તથા દરેક કાર્બન બીજા ચાર કાર્બન સાથે સહસંયોજક બંધથી જોડાયેલો છે, તો તેના એકમ દીઠ કેટલા પરમાણુઓ હોય છે ?
  • 8

  • 4

  • 12

  • 6


Advertisement