20 % FeCl3 from Class Chemistry દ્વાવણો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : દ્વાવણો

Multiple Choice Questions

11. જો 5.85 ગ્રામ NaCl ને પાણીમાં ઓગાળીને 0.5  લિટર દ્વાવણ બનાવવામાં આવે, તો દ્વાવણની મોલારિતી કેટલી થશે ?
  • 0.2 M

  • 1.0 M

  • 0.1 M

  • 0.4 M


12.

2 N GCl નું દ્વાવણ નીચેનામાંથી કોની મોલર સાંદ્વતાને સમાન હશે ?

  • 2 N H2SO4

  • 1 N H2SO4

  • 4.0 N H2SO4

  • 0.5 N H2SO4


13. 5 % bold W over bold V ખાંડ (C12H22O11) નું 2 લિટર જલીય દ્વાવણ બનાવવા કેટલા ગ્રામ ખાંડની જરૂર પડશે ?
  • 200 ગ્રામ

  • 100 ગ્રામ 

  • 500 ગ્રામ 

  • 10 ગ્રામ


14. મંદ દ્વાવણ માટે, રાઉલ્ટનો નિયમ ......... 
  • બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્વાવણમાંના દ્વાવ્યના જથ્થાના સમપ્રમાણમાં હોય છે.

  • બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્વાવકના મોલ-અંશ જેટલો હોય છે. 

  • બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્વાવ્યના મોલ-અંશ જેટલો હોય છે.

  • દ્વાવણનું બાષ્પદબાણ એ દ્વાવકના મોલ-અંશ જેટલું હોય છે.


Advertisement
15.

500 મિલિ 0.2 Mદ્વાવણમાં 200 મિલિ પાણી ઉમેરવાથી મળતા મંદ દ્વાવણની મોલારિટી (M) કેટલી થશે ?

  • 0.7093 M

  • 0.2847 M

  • 0.5010 M

  • 0.1428 M


16.

1000 ગ્રામ પાણીમાં 120 ગ્રામ યુરિયા (આણ્વિય દળ = 60u) ઓગાળવાથી બનતા દ્વાવણની ઘનતા 1.15 ગ્રામ મિલિ-1 છે, તો આ દ્વાવણની મોલારિટી કેટલી થશે ?

  • 2.05 M

  • 1.02 M

  • 0.50 M

  • 1.78 M


17. પાણીના એક નમૂનામાં Ca2+ આયનની સાંદ્વતા 0.0002 Mછે, તો તે દ્વાવણમાં Ca2+ ની સાંદ્વતા વજન-કદથી ppm કેટલી થશે ?
  • 0.4

  • 10.08

  • 4

  • 8


Advertisement
18. 20 % FeCl3 નું જલીય દ્વાવણ કે જેની ઘનતા 1.1 ગ્રામ મિલિ-1 છે, તો આ દ્વાવણની મોલર સાંદ્વતા કેટલી થશે ?
  • 0.028

  • 0.163

  • 1.47

  • 1.357


D.

1.357

20 % FeCl3 દ્વાવણ એટલે કે 100 ગ્રામ દ્વાવણ 20 ગ્રામ FeCl3 ધરાવે છે. 

therefore 100 ગ્રામ દ્વાવણનું કદ = fraction numerator 100 over denominator 1.1 end fraction space equals space 90.91 space મિલિ

હવે,20 ગ્રામ FeCl3 ના મોલ =20 over 162 space equals space 0.01234 મોલ

therefore space દ્વાવણની મોલર સાંદ્રતા = fraction numerator 0.1234 over denominator 90.91 end fraction space cross times space 1000 space equals space 1.357 space straight M

20 % FeCl3 દ્વાવણ એટલે કે 100 ગ્રામ દ્વાવણ 20 ગ્રામ FeCl3 ધરાવે છે. 

therefore 100 ગ્રામ દ્વાવણનું કદ = fraction numerator 100 over denominator 1.1 end fraction space equals space 90.91 space મિલિ

હવે,20 ગ્રામ FeCl3 ના મોલ =20 over 162 space equals space 0.01234 મોલ

therefore space દ્વાવણની મોલર સાંદ્રતા = fraction numerator 0.1234 over denominator 90.91 end fraction space cross times space 1000 space equals space 1.357 space straight M


Advertisement
Advertisement
19. જો 103 કિલોગ્રામ દ્વાવણમાં 25 ગ્રામ Na2SO4ઓગાળવામાં આવે, તો તેની સાંદ્વતા કેટલી હશે ?
  • 2.5 ppm

  • 250 ppm

  • 100 ppm

  • 25 ppm


20.
200 ગ્રામ મોલ-1 આણ્વિયદળ ધરાવતા દ્વિબેઝિક ઍસિડનું ડેસિમોલર દ્વારા મેળવવા 100 મિલિ કદના દ્વાવણમાં કેટલા ગ્રામ ઍસિડ હોવો જોઈએ ?
  • 2 ગ્રામ 

  • 10 ગ્રામ

  • 20 ગ્રામ 

  • 1 ગ્રામ 


Advertisement