Important Questions of દ્વાવણો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : દ્વાવણો

Multiple Choice Questions

31. આદર્શ દ્વાવણ નીચેનામા6થી કઈ લાક્ષણિકતા દર્શાવે છે ?
  • ΛH space equals space 0
  • ΛV space equals space 0
  • રાઉલ્ટના નિયમને અનુસરે છે. 

  • આપેલી ત્રણેય 


32.
એક આદર્શ દ્વિઅંગી દ્વાવણમાં બે શુદ્વ પ્રવાહી પદાર્થો A અને B ના બાષ્પદબાણ અનુક્રમે PA અને PB છે. જો પ્રવાહી Aનો મોલ-અંશ  Xહોય, તો દ્વાવણનું કુલ બાષ્પ દબાણ કેટલું હશે ?
  • PA + XA (PB - PA)

  • PB + XA (P - PB)

  • PA + XA (PB - PA)

  • P + X (P - P)


33. નીચેનામાંથી કઈ જોડ આદર્શ દ્વાવણ બનાવશે ?
  • બેન્ઝિન + ટોલ્યુઇન

  • પાણી + HCl

  • ક્લોરોબેન્ઝિન + ક્લોરોઇથેન

  • એસિટોન + ક્લોરોફોર્મ


34.
4 % bold W over bold Wયુરિયાના જલીય દ્વાવણનું 298K તાપમાને બાષ્પદબાણ કેટલું થશે ? (228 K તાપમાને પાણીનું બાષ્પદબાણ 0.025 બાર છે.)
  • 0.000313 બાર

  • 0.0246 બાર

  • 0.4269 બાર

  • 0.02469 બાર


Advertisement
Advertisement
35. બિનઆદર્શ દ્વાવણ માટે કઈ પરિસ્થિતિ યોગ્ય છે ?
  • ΛH space equals space 0 comma space straight H space equals space 0
  • ΛH space not equal to 0 comma space ΛV space not equal to 0
  • ΛH space not equal to 0 space ΛH space equals space straight o
  • ΛH space not equal to 0 comma space Λv space equals space 1

B.

ΛH space not equal to 0 comma space ΛV space not equal to 0

Advertisement
36. આદર્શ દ્વાવણ એ ........... 
  • રાઉલ્ટના નિયમને અનુસરે છે.

  • રાઉલ્ટના નિયમ સાથે કોઈ સંબંધ નથી. 

  • રાઉલ્ટના નિયમથી ધનવિચન દર્શાવે છે. 

  • રાઉલ્ટના નિયમથી ઋણવિચલન દર્શાવે છે. 


37. ઇથેનોલમાં એસિટોનનું દ્વાવણ ............. 
  • રાઉલ્ટના નિયમથી ધનવિચલન દર્શાવે છે.

  • રાઉલ્ટના નિયમથી ઋણવિચલન દર્શાવે છે.

  • આદર્શ દ્વાવણ તરીકે વર્તે છે. 
  • રાઉલ્ટના નિયમને અનુસરે છે. 


38. બે પ્રવાહી 'P' અને 'Q' નાં બાષ્પદબાણો અનુક્રમે 80 અને 60 ટૉર છે. જો પ્રવાહી P ના 3 મોલ અને પ્રવાહી Q ના 2 મોલને મિશ્ર કરવામાં આવે તો, મળતા મિશ્ર દ્વાવણનું બાષ્પદબાણ ............હશે. 
  • 20 ટૉર

  • 72 ટૉર

  • 68 ટૉર

  • 140 ટૉર


Advertisement
39.
જો અબાષ્પશીલ દ્વાવ્ય ધરાવતા એક જલીય દ્વાવણના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો 0.0125 હોય, તો તે દ્વાવનની મોલાલિટી (m) કેટલી થશે ?
  • 0.50

  • 0.60

  • 0.70

  • 0.80


40. 30 મિલિ ક્લોરોફોર્મ અને 50 મિલિ એસિટોનને મિશ્ર કરીને એક બિનાઅદર્શ દ્વાવણ બનાવવામાં આવ્યું છે. તો દ્વાવણનું કદ .............. . 
  • = 80 મિલિ

  • > 80 મિલિ

  • < 80 મિલિ

  • > -80 મિલિ


Advertisement