17 સે તાપમાને 34.2 from Class Chemistry દ્વાવણો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : દ્વાવણો

Multiple Choice Questions

81.
એક ચોક્કસ તાપમાને શુદ્વ બેન્ઝિનનું બાષ્પદબાણ 0.850 બાર છે. જો 39.0 ગ્રામ બેન્ઝિનમાં 0.5 ગ્રામ વજન ધરાવતો અબાષ્પશીલ અને વિદ્યુત-અવિભાજ્ય ઘન પદાર્થ ઉમેરવાથી તે દ્વાવણનું બાષ્પદબાણ 0.845 બાર થાય છે, તો તે ઘન પદાર્થનું આણ્વિય દળ કેટલું થશે ?
  • 145

  • 180

  • 170

  • 58


82. 35 ગ્રામ ક્લોરોફૉર્મમાં 0.5143 ગ્રામ એન્થેસીન ઓગાળવામાં આવે ત્યારે ક્લોરોફૉર્મના ઉત્કલનબિંદુમાં 0.323 K નો વધારો થતો હોય, તો એન્થેસીનનું આણ્વિયદળ કેટલું થશે ? (CHCl3 માટે Kb = 3:9 કિગ્રા મોલ-1)
  • 177.42 કિગ્રા મોલ-1

  • 242.32 કિગ્રા મોલ-1

  • 132.32 કિગ્રા મોલ-1

  • 79.42 કિગ્રા મોલ-1


83.
1 વાતાવરણ દબાણે 100 ગ્રામ ખાંડ [C12H22O11] ના જલીય દ્વાવણના ઉત્કલનબિંદુ અને ઠારબિંદુ વચ્ચેનો તફાવત 105degree સે છે, તો આ દ્વાવણમાં કેટલી ખાંડ ઓગાળેલી હશે ? (ખાંડનું આણ્વિયદળ = 342  ગ્રામ મોલ-1,  Kb = 0.512 અને Kf = 1.86degree સે કિગ્રા મોલ-1)
  • 126.8 ગ્રામ

  • 2.98 ગ્રામ

  • 72.09 ગ્રામ

  • 0.63 ગ્રામ


Advertisement
84.
17degree સે તાપમાને 34.2 ગ્રામ લિટર-1 ધરાવતા સુક્રોઝ [C12H22O11] ના જલીય દ્વાવણનું અભિસરણ દબાણ 2.38 વાતાવરણ છે, તો ગ્લુકોઝના .......... ગ્રામ મિલિ-1 ધરાવતું દ્વાવણ આ દ્વાવણ સાથે સમાભિસારી બનશે ?
  • 17.1

  • 36.0

  • 18.0

  • 34.2


C.

18.0

સમઅભિસારી દ્વાવણની સાંદ્રતા સમાન હોવાથી, 34.2 ગ્રામ લિટરે-1 સુફોઝ = 0.1 M
 
therefore18.0 ગ્રામ લિટર-1 ગ્લુકોઝ = 0.1 M

સમઅભિસારી દ્વાવણની સાંદ્રતા સમાન હોવાથી, 34.2 ગ્રામ લિટરે-1 સુફોઝ = 0.1 M
 
therefore18.0 ગ્રામ લિટર-1 ગ્લુકોઝ = 0.1 M


Advertisement
Advertisement
85.
એક ચોક્કસ તાપમાને 100 ગ્રામ પાણીમાં 5 ગ્રામ વિદ્યુત અવિભાજ્ય પદાર્થ ઓગાળવાથી બનતા દ્વાવણનું બાષ્પદબાણ 2985 ન્યુટન મીટર-2 માલૂમ પડે છે. જો શુદ્વ પાણીનું બાષ્પદબાણ 3000 ન્યૂટન મીટર-2 હોય, તો દ્વાવ્યનું આણ્વિયદળ જણાવો ?
  • 380 ગ્રામ

  • 180 ગ્રામ

  • 60 ગ્રામ

  • 120 ગ્રામ


86. યુરિયા (આણ્વિયદળ = 60 ગ્રામ મોલ-1)ના દ્વાવણનું ઠારબિંદુ-3.372degree સે હોય તેવું દ્વાવણ બનાવવા માટે 8 કિગ્રા પાણીમાં કેટલા ગ્રામ યુરિયા ઓગાળવો પડે ? (Kf = 1.86degreeસે કિગ્રા મોલ-1)
  • 120 ગ્રામ 

  • 96 ગ્રામ 

  • 106 ગ્રામ 

  • 90 ગ્રામ 


87.
298 K તાપમાને 10 ગ્રામ અબાષ્પશીલ અજ્ઞાત પદાર્થને 540  ગ્રામ પાણીમાં ઓગાળવાથી પાણીનું બાષ્પદબાણ 0.0335  બારથી ઘટીને 0.033  બાર માલૂમ પડે છે. તો તે અજ્ઞાત પદાર્થનું આણ્વિયદળ કેટલું થશે ?
  • 20 ગ્રામ મોલ-1

  • 22 ગ્રામ મોલ-1

  • 42 ગ્રામ મોલ-1

  • 2.2 ગ્રામ મોલ-1


88.
એક પદાર્થનું વજનથી 25% દ્વાવણ બનાવવા માટે 300 ગ્રામ અને 40% દ્વાવણ બનાવવા માટે 400 ગ્રામ મિશ્ર કરવામાં આવે છે, તો આ દ્વાવણના મિશ્રણમાં રહેલા દ્વાવ્યની વજનથી ટકાવારી કેટલી હશે ?
  • 66.43

  • 19.24

  • 33.57

  • 57.23


Advertisement
89.
15degree સે તપામાને 20 ગ્રામ દ્વાવ્ય પદાર્થને 500 મિલિ પાણીમાં ઓગાળવાથી બનતા દ્વાવનનું પારાની સપાટીએ અભિસરણ દબાણ 600 મિમિ માલૂમ પડેલ છે, ટો તે દ્વાવણનું આણ્વિયદળ કેટલું હશે ?
  • 1200

  • 1800

  • 1400

  • 1000


90.
298K તાપમને 90 ગ્રામ પાણીમાં 30 ગ્રામ અબાષ્પશીલ દ્વાવ્ય પદાર્થ ઓગાળવાથી મળતા દ્વાવણનું બાષ્પદબાણ 2.8  કિલો પાસ્કલ છે. જો આ તાપમાને આ દ્વાવણમાં ફરીથી 18 ગ્રામ પાણી ઉમેરવામાં આવે, તો નવું બાષ્પદબાણ 2.9 કિલોપાસ્કલ થાય છે તો તે દ્વાવ્યનું અણ્વિયદળ ગણો.
  • 34 ગ્રામ 

  • 28 ગ્રામ 

  • 43 ગ્રામ 

  • 23 ગ્રામ 


Advertisement