Important Questions of દ્વાવણો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : દ્વાવણો

Multiple Choice Questions

Advertisement
121.

નીચેનામાંથી કયા જલીય દ્વાવણનું ઠારબિંદુ સૌથી વધુ હશે ?

  • 0.1 M યુરિયા

  • 0.1 M AlCl3

  • 0.1 M સુક્રોઝ 

  • 0.1 M K4[Fe(CN)6


C.

0.1 M સુક્રોઝ 

સુક્રોઝનું સુયોજન થતું હોવાથી સૌથી ઓછા કરણ ધરાવતું હોવાથી તેનું ઠારબિંદુ વધુ હશે. 

સુક્રોઝનું સુયોજન થતું હોવાથી સૌથી ઓછા કરણ ધરાવતું હોવાથી તેનું ઠારબિંદુ વધુ હશે. 


Advertisement
122. HCl અને H2O ના એઝિયોટ્રોપિક મિશ્રણમાં ........... . 
  • 20.2 % HCl

  • 36 % HCl

  • 48 % HCl

  • 22.2 % HCl


123.
જ્યારે દ્વાવકમાં અબાષ્પશીલ દ્વાવ્ય ઓગાળવામાં આવે છે ત્યારે દ્વાવકનું બાષ્પદબાણ પારાની સપાટીએથી 10 મિમિ ઘટે છે. જો દ્વાવકમાં દ્વાવ્યના મોલ-અંશ 0.2 છે. જો પારાની સપાટીએથી બાષ્પદબાણમાં 20 મિમિનો ઘટાડો થતો હોય, તો દ્વાવકના મોલ-અંશ કેટલા હશે ?
  • 0.04

  • 0.6

  • 0.8

  • 0.4


124.
એક ચોક્કસ તાપમાને શુદ્વ A એ B ઘટકના બાષ્પદબાણ અનુક્રમે 180 અને 36 ટૉર છે. જો દ્વાવણ A અને B ઘટકોના સમાન મોલ ધરાવતું હોય, તો દ્વાવણનું બાષ્પદબાણ કેટલું હશે ?
  • 144 ટૉર

  • 90 ટૉર 

  • 126 ટૉર

  • 72 ટૉર


Advertisement
125.
શુદ્વ ઘટક A નું બાષ્પદબાણ 10.2 ટૉર છે. જો સમાન તાપમાને 20 ગ્રામ A ઘટકમાં 1 ગ્રામ B ઘટક ઉમેરવામાં આવે તો, બાષ્પદબાણમાં 9.0 ટૉરનો ઘટાડો થાય છે. જો A ઘટકનું આણ્વિયદળ 200 a.m.u હોય, તો ઘટક B નું આણ્વિયદળ કેટલું થશે ?
  • 90 a.m.u

  • 75 a.m.u

  • 120 a.m.u

  • 100 a.m.u


126. નીચેનામાંથી કયું રાઉલ્ટના નિયમથી ધનવિચલન દર્શાવતું નથી ?
  • બેન્ઝિન-કાર્બન ટેટ્રાક્લોરાઇડ

  • બેન્ઝિન-ઇથેનોલ

  • બેન્ઝિન-ક્લોરોફૉર્મ

  • બેન્ઝિન-એસિટોન


127. વિધાણ (A): આયોડિન પાણી કરતાં CCl(કાર્બન ટેટ્રાક્લોરાઇડ)માં વધુ દ્વાવ્ય છે. 
કારણ (R): અધ્રુવીય પદાર્થો એ અધ્રુવીય દ્વાવકમાં વધુ દ્વાવ્ય હોય છે.
  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજૂતી છે.

  • વિધાન (A) સાચું છે અને કારણ (R) ખોટું છે. 

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજુતી નથી. 

  • વિધાન (A) ખોટું છે અને કારણ (R) સાચું છે.


128. બાષ્પકલામાં B ઘટકના મોલ-અંશ કેટલા હશે?
  • 0.25

  • 0.33

  • 0.75

  • 0.50


Advertisement
129. વિધાન (A): પ્રેશરકુકર ખોરાક રાંધવાના સમયમાં ઘટાડો કરે છે. 
કારણ (R) : પ્રેશરકૂકરના અંદરના ભાગમાં ઉત્કલનબિંદુ ઘટે છે.
  •  વિધાન (A) ખોટું છે અને કારણ (R) સાચું છે.

  • વિધાન (A) સાચું છે અને કારણ (R) ખોટું છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજુતી નથી. 

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજૂતી છે. 


130. આદર્શ દ્વાવણ માટે નીચેનામાંથી કયું સાચું નથી ?
  • ΛH subscript mix space equals space 0
  • ΛV subscript mix space equals space 0
  • ΛS subscript mix space equals space 0
  • Λk subscript mix space equals space 0

Advertisement