àª¨à«€à& from Class Chemistry નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

21. પ્રોપેન-1 એમાઇન અને પ્રોપેન-2-એમાઇનમાં કયા પ્રકારની સમઘટકતા છે ?
  • મેટામેરિઝમ

  • ક્રિયાશીલ સમૂહ 

  • શૃંખલા

  • સ્થાન 


22. નીચેનામાંથી કઈ પ્રક્રિયા એમાઇન નીપજ આપતી નથી ?
  • straight R space minus space CONH subscript 2 space LiAlH subscript 4 space rightwards arrow with LiAlH subscript 4 on top
  • straight R space minus space CN space plus space straight H subscript 2 straight O space rightwards arrow with space space space straight H to the power of plus space space space on top
  • straight R space minus space straight X space plus space NH subscript 3 space rightwards arrow
  • straight R space minus space CN space equals space straight N space times space OH space plus space left square bracket straight H right square bracket space rightwards arrow with Na divided by straight C subscript 2 straight H subscript 5 OH on top space

23. સમઘટકીય અથવા સમાન અણુસૂત્ર ધરાવતા એમાઇન સંયોજનો માટે ઉત્કલનબિંદુનો ઊતરતો ક્રમ કયો સાચો છે ?
  • 1° > 2° > 3°

  • 3° > 1° > 2°

  • 2° > 3° > 1°

  • 3° > 2° > 1°


24.

 

નીચે પૈકી કોની એનિલિન સાથેની પ્રક્રિયાથી બેન્ઝિનિલાઇડ નીપજ આપશે ?

  •  

    બેન્ઝોઇલ ક્લોરાઇડ 

  •  

    એસિટિકએનહાઇડ્રાઇડ 

  •  

    બેન્ઝિનેમાઇડ 

  •  

    એસિટાઇલ ક્લોરાઇડ


Advertisement
Advertisement
25.

 

નીચેનામાંથી કયો એમાઇન ગ્રાબિયલ પ્થેલિમાઇડ પ્રક્રિયાથી બનાવી શકતો નથી ?

  •  

    બેન્ઝાઇલ એમાઇન

  •  

    ઇથાઇલ એમાઇન 

  •  

    મિથાઇલ એમાઇન

  •  

    એનિલિન 


D.

 

એનિલિન 

આ પદ્વતિથી પ્રાથમિક એરોમેટિક એમાઈન બનતો નથી. કારણ કે એરાઈલ હેલાઈડ કેન્દ્રાનુરાગી બનવા માટે પ્થેલેમાઈડ સાથે સહાયક એનાયન બનાવતો નથી.

આ પદ્વતિથી પ્રાથમિક એરોમેટિક એમાઈન બનતો નથી. કારણ કે એરાઈલ હેલાઈડ કેન્દ્રાનુરાગી બનવા માટે પ્થેલેમાઈડ સાથે સહાયક એનાયન બનાવતો નથી.


Advertisement
26. નીચે પૈકી કયા પ્રકારનાં એમાઇન સંયોજનોમાં મેટામેરિઝમ સમઘટકતા જોવા મળે છે ?
  • આપેલ તમામ


27. બેન્ઝાઇલ એમાઇનની બનાવટ નીચે પૈકી કઈ પ્રક્રિયાથી થઈ શકે ?
  • straight C subscript 2 straight H subscript 5 CN space rightwards arrow with LiAlH subscript 4 divided by ઇથર on top
  • straight C subscript 6 straight H subscript 5 CONH subscript 5 space rightwards arrow with LiAlH subscript 4 divided by ઇથર on top
  • પ્થેલેમાઇડ rightwards arrow from left parenthesis iii right parenthesis space જલ ી ય space NaOH comma space increment to left parenthesis straight i right parenthesis space KOH space left parenthesis ii right parenthesis space straight C subscript 6 straight H subscript 5 CH subscript 2 Br of

  • આપેલ બધા જ 


28. નીચેનામાંથી કયો એમાઇડ હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા આપતા નથી ?
  • ઇથેનેમાઇડ

  • એસિટેનિલાઇડ

  • પ્રોપેનેમાઇડ 

  • બેન્ઝિનેમાઇડ 


Advertisement
29. મિથાઇલ એમાઇન અને ઇથાઇલ એમાઇન બજારમાં તેની ...... % સાંદ્વતાવાળા જલીયદ્વાવણરૂપે વેચાય છે.
  • 20 %

  • 34 %

  • 4 %

  • 5 %


30.

 

(i) C2H6 (ii) CH3CH2NH2 (iii) C2H5OH  àª†àªªà«‡àª²àª¾àª‚ ત્રણ સંયોજનો માટે ઉત્કલનબિંદુનો સાચો ચઢતો ક્રમ કયો છે ?

  •  

    iii < i < ii

  •  

    ii < iii < i

  •  

    i < ii < iii

  •  

    i < ii < iii


Advertisement