Important Questions of નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

21. સમઘટકીય અથવા સમાન અણુસૂત્ર ધરાવતા એમાઇન સંયોજનો માટે ઉત્કલનબિંદુનો ઊતરતો ક્રમ કયો સાચો છે ?
  • 1° > 2° > 3°

  • 3° > 1° > 2°

  • 2° > 3° > 1°

  • 3° > 2° > 1°


22. મિથાઇલ એમાઇન અને ઇથાઇલ એમાઇન બજારમાં તેની ...... % સાંદ્વતાવાળા જલીયદ્વાવણરૂપે વેચાય છે.
  • 20 %

  • 34 %

  • 4 %

  • 5 %


23.

 

નીચે પૈકી કોની એનિલિન સાથેની પ્રક્રિયાથી બેન્ઝિનિલાઇડ નીપજ આપશે ?

  •  

    બેન્ઝોઇલ ક્લોરાઇડ 

  •  

    એસિટિકએનહાઇડ્રાઇડ 

  •  

    બેન્ઝિનેમાઇડ 

  •  

    એસિટાઇલ ક્લોરાઇડ


24. નીચે પૈકી કયા પ્રકારનાં એમાઇન સંયોજનોમાં મેટામેરિઝમ સમઘટકતા જોવા મળે છે ?
  • આપેલ તમામ


Advertisement
25.

 

(i) C2H6 (ii) CH3CH2NH2 (iii) C2H5OH  àª†àªªà«‡àª²àª¾àª‚ ત્રણ સંયોજનો માટે ઉત્કલનબિંદુનો સાચો ચઢતો ક્રમ કયો છે ?

  •  

    iii < i < ii

  •  

    ii < iii < i

  •  

    i < ii < iii

  •  

    i < ii < iii


26. નીચેનામાંથી કઈ પ્રક્રિયા એમાઇન નીપજ આપતી નથી ?
  • straight R space minus space CONH subscript 2 space LiAlH subscript 4 space rightwards arrow with LiAlH subscript 4 on top
  • straight R space minus space CN space plus space straight H subscript 2 straight O space rightwards arrow with space space space straight H to the power of plus space space space on top
  • straight R space minus space straight X space plus space NH subscript 3 space rightwards arrow
  • straight R space minus space CN space equals space straight N space times space OH space plus space left square bracket straight H right square bracket space rightwards arrow with Na divided by straight C subscript 2 straight H subscript 5 OH on top space

27.

 

નીચેનામાંથી કયો એમાઇન ગ્રાબિયલ પ્થેલિમાઇડ પ્રક્રિયાથી બનાવી શકતો નથી ?

  •  

    બેન્ઝાઇલ એમાઇન

  •  

    ઇથાઇલ એમાઇન 

  •  

    મિથાઇલ એમાઇન

  •  

    એનિલિન 


Advertisement
28. બેન્ઝાઇલ એમાઇનની બનાવટ નીચે પૈકી કઈ પ્રક્રિયાથી થઈ શકે ?
  • straight C subscript 2 straight H subscript 5 CN space rightwards arrow with LiAlH subscript 4 divided by ઇથર on top
  • straight C subscript 6 straight H subscript 5 CONH subscript 5 space rightwards arrow with LiAlH subscript 4 divided by ઇથર on top
  • પ્થેલેમાઇડ rightwards arrow from left parenthesis iii right parenthesis space જલ ી ય space NaOH comma space increment to left parenthesis straight i right parenthesis space KOH space left parenthesis ii right parenthesis space straight C subscript 6 straight H subscript 5 CH subscript 2 Br of

  • આપેલ બધા જ 


D.

આપેલ બધા જ 


Advertisement
Advertisement
29. પ્રોપેન-1 એમાઇન અને પ્રોપેન-2-એમાઇનમાં કયા પ્રકારની સમઘટકતા છે ?
  • મેટામેરિઝમ

  • ક્રિયાશીલ સમૂહ 

  • શૃંખલા

  • સ્થાન 


30. નીચેનામાંથી કયો એમાઇડ હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા આપતા નથી ?
  • ઇથેનેમાઇડ

  • એસિટેનિલાઇડ

  • પ્રોપેનેમાઇડ 

  • બેન્ઝિનેમાઇડ 


Advertisement