Important Questions of નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

51. નીચે પૈકી કોણ સૌથી વધુ બેઝિક છે ?

52. નીચે પૈકી કયો પ્રબળ બેઝિક છે ?
  • એનિલિન

  • બેન્ઝાઇલ એમાઇન

  • p-નાઇટ્રો એનિલિન 

  • m-નાઇટ્રો એનિલિન 


53. નીચે આપેલાં વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે ?
  • એનિલિન એ ઇથાઇલ એમાઇન કરતાં નિર્બળ બેઝિક છે.

  • P-નાઇટ્રોએનિલિન એ એનિલિન કરતાં વધુ બેઝિક છે.

  • એનિલિન એ O-મિથોક્સિ એનિલિન કરતાં નિર્બળ બેઝિક છે.

  • P-મિથોક્સિ એનિલિન એ એનિલિન કરતાં નિર્બળ બેઝિક છે.


54.

 

નીચે પૈકી કોના માટે વિયોજન અચળાંકનું મૂલ્ય મહત્તમ હશે ?

  •  

    C6H5CH2OH

  •  

    CH3-C ≡ CH

  •  

    CH3 +NH3 Cl-

  •  

    C6H5OH


Advertisement
Advertisement
55.

નીચેના પૈકી કયું સંયોજન સૌથી વધુ બેઝિક છે ?

  • (CH3)3N

  • C6H5NH2

  • (CH3)2NH

  • CH3NH2


C.

(CH3)2NH


Advertisement
56. જલીય દ્વાવણમાં નીચે પૈકી કોણ પ્રબળ બેઝિક છે ?
  • મિથાઇલ એમાઇન

  • એનિલિન 

  • ડાયમિથાઇલ એમાઇન

  • ટ્રાય મિથાઇલ એમાઇન 


57.

 

નીચે પૈકી કોણ સૌથી વધુ બેઝિક છે ?

  •  

    O-નાઇટ્રૉ એનિલિન

  •  

    p-નાઇટ્રો એનિલિન 

  •  

    એનિલિન 

  •  

    m-નાઇટ્રો એનિલિન


58. નીચે પૈકી કયું સંયોજન સૌથી ઓછું બેઝિક છે ?
  • આપેલ પૈકી એક પ્ણ નહી 


Advertisement
59. NH3, CH3NH2 અને (CH3)2NH માટે બેઝિકતાનો ઊતરતો ક્રમ જણાવો.
  • (CH3)NH > NH3 CH3NH2

  • CH3NH2 > NH3 > (CH3)2 NH

  • NH3 > CH3NH2 > (CH3)2 NH

  • CH3NH2 > (CH2)2NH > NH3


60. નીચેનામાંથી કયો પ્રબળ બેઈઝ છે ?

Advertisement