Important Questions of પરમાણ્વિય બંધારણ for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પરમાણ્વિય બંધારણ

Multiple Choice Questions

111. પરમાણુ-કેન્દ્ર અને O કક્ષા વચ્ચે આવતી બધી જ કક્ષકો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય, તો તેવા ઇલેક્ટ્રોનમાંથી કેટલા ઇલેક્ટ્રોન માટે m1 = -1 થાય ?
  • 30

  • 6

  • 12

  • 16


112. H પરમાણુના સંદર્ભમાં n = 1, l = 0 માટે (1 s કક્ષક માટે) bold capital psi ના સ્વીકાર્ય ઉકેલનું સમીકરણ આપેલમાંથી કયું છે ?
  • straight capital psi subscript table row cell straight n space equals space 1 end cell row cell 1 space equals space 0 end cell end table end subscript space equals space fraction numerator straight a subscript 0 times straight e to the power of fraction numerator negative straight r over denominator straight a subscript straight q end fraction end exponent over denominator square root of πa subscript 0 end root end fraction
  • straight capital psi subscript table row cell straight n space equals space 1 end cell row cell 1 space equals space 0 end cell end table end subscript space equals space fraction numerator straight a subscript 0 to the power of negative 1 end exponent times straight e to the power of fraction numerator negative straight r over denominator straight a subscript straight q end fraction end exponent over denominator square root of πa subscript 0 end root end fraction
  • straight capital psi subscript table row cell straight n space equals space 1 end cell row cell 1 space equals space 0 end cell end table end subscript space equals space fraction numerator straight a subscript 0 to the power of negative 1 end exponent times straight e to the power of straight r over straight a subscript straight q end exponent over denominator square root of πa subscript 0 end root end fraction
  • straight capital psi subscript table row cell straight n space equals space 1 end cell row cell 1 space equals space 0 end cell end table end subscript space equals space fraction numerator straight a subscript 0 to the power of 3 over 2 end exponent times straight e to the power of fraction numerator negative straight r over denominator straight a subscript straight q end fraction end exponent over denominator square root of πa subscript 0 end root end fraction

113. પરમાણુ કેન્દ્ર અને O કક્ષા વચ્ચે આવતી બધી જ કક્ષકો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરયેલી હોય, તો તેવા ઇલેક્ટ્રોનમાંથી કેટલા ઇલેક્ટ્રોન માટે bold s bold space bold equals bold space bold plus begin inline style bold 1 over bold 2 end styleથાય ?
  • 30

  • 16

  • 32

  • 60


114. કોઈ પણ કક્ષકમાં રેડિયલ (સ્ફેરિકલ અથવા ગોલીય) નોડની સંખ્યા કેટલી હોય છે ?
  • n+ l

  • n - l -1 

  • l

  • n -1


Advertisement
115. શ્રોડિન્જર તરંગ-સમીકરણના ઉકેલથી n = 4, l = 2 માટે કેટલા સ્વીકાર્ય તરંગ-વિધેય મળે ?
  • 5

  • 4

  • 6

  • 16


116. પરમાણુ-કેન્દ્ર O અને કક્ષા વચ્ચે આવતી બધી જ કક્ષકો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય, તો તેવા ઇલેક્ટ્રોનમાંથી કેટલા ઇલેક્ટ્રોન માટે m1 = 0 થાય ?
  • 16

  • 20

  • 10

  • 30


117. કોઈ પણ કક્ષકમાં કુલ નોડ (રેડિયલ નોડ અને ઍંગ્યુલર નોડ)ની સંખ્યા કેટલી હોય છે ?
  • n+ l

  • n - l -1 

  • l

  • n -1


118. કોઈ પણ કક્ષકમાં ઍંગ્યુલર નોડ (સમતલીય નોડ)ની સંખ્યા કેટલી હોય છે ?
  • n+ l

  • n - l -1 

  • l

  • n -1


Advertisement
119. પરમાણુ-કેન્દ્ર અને કક્ષા વચ્ચે આવતી બધી જ કક્ષકો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય, તો તેવા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય ?
  • 30

  • 32

  • 60

  • 16

120. ભૂમિતલ અવસ્થામાં  m1 = +1 હોય તેવા ચાર ઇલેક્ટ્રોન ધરાવતા તત્વનો ન્યુનતમ શક્ય પરમાણ્વિય-ક્રમાંક કયો હશે ?
  • 14

  • 12

  • 16

  • 18


Advertisement