Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પરમાણ્વિય બંધારણ

Multiple Choice Questions

31.
ફોટોનનું આઇન્સ્ટાઇન મૂલ્ય bold 4 bold. bold 0 bold space bold cross times bold space bold 10 to the power of bold 5કિ..જૂલ મોલ-1 હોય, તો તે વિકિરણની તરગલંબાઇ આપેલમાંથી કેટલી હશે ?
  • 2.99 space cross times space 10 to the power of negative 1 end exponent space nm
  • 2.99 space cross times space 10 to the power of 8 space nm
  • 29.9 space nm
  • 2.99 space cross times space 10 to the power of 6 space nm

Advertisement
32. bold 6 bold. bold 67 bold space bold cross times bold space bold 10 to the power of bold 14 bold space bold Hzઆવૃત્તિ ધરાવતા વિકિરણના ફોટોનની ઊર્જા કેટલી થાય ?
  • 4.42 space cross times space 10 to the power of negative 17 end exponent spaceજૂલ 
  • 4.42 space cross times space 10 to the power of negative 19 end exponentજૂલ 
  • 4.42 space cross times space 10 to the power of negative 12 end exponent જૂલ 
  • 4.42 space cross times space 10 to the power of negative 15 end exponent જૂલ 

B.

4.42 space cross times space 10 to the power of negative 19 end exponentજૂલ 

Advertisement
33. bold 5 bold. bold 0 bold space bold cross times bold space bold 10 to the power of bold 14 bold space bold Hz આવૃત્તિ ધરાવતા વિકિરણના ફોટોનનું એક આઇન્સ્ટાઇન મૂલ્ય કેટલું થાય ?
  • 199.5 જૂલ મોલ-1

  • 199.5 કિ. જૂલ મોલ-1

  • 1.995 - 10-5 કિ. જૂલ મોલ-1

  • 1.995 cross times 10-5 કિ. જૂલ મોલ-1


34. 1 જૂલ ઊર્જા મેળવવા 400 m તરગલંબાઇ ધરાવતા કેટલા ફોટોનની જરૂર પડે ?
  • 2.01 space cross times space 10 to the power of 18
  • 2.01 space cross times space 10 to the power of 9
  • 2.01 space cross times space 10 to the power of 16
  • 2.01 space cross times space 10 to the power of 11

Advertisement
35. bold 1 bold. bold 5 bold space bold cross times bold space bold 10 to the power of bold minus bold 16 end exponentજૂલ ઊર્જા ધરાવતા ફોટોન માટે તરંગ-અંક સેમી-1માં આશરે કેટલા થાય ?
  • 754

  • 7546030

  • 75460

  • 7546


36. બે ગતિશીલ કણ સાથે સંકલાયેલ તરંગ-લંબાઇ સમાન હોય, તો આપેલ કયો વિકલ્પ સાચો છે ?
  • બંનેના વેગમાન સમાન જ હોય

  • બંનેના વેગ સમાન જ હોય

  • બંનેના દળ સમાન જ હોય. 

  • શક્ય નથી.


37. સમાન વેગથી ગતિ કરતા આપેલમાંથી કયા કણ સાથે સંકળાયેલ તરંગ-લંબાઇ સૌથી વધારે હશે ?
  • H પરમાણુ

  • p

  • e-

  • n0


38. 0.01 kg દળ ધરાવતા દડાનો વેગ 10 ms-1 છે, તો તેની સાથે સંકલાયેલ તરંગ-લંબાઇ કેટલી હશે ?
  • 60.262 space cross times space 10 to the power of negative 25 end exponent space straight m
  • 6062 space cross times space 10 to the power of negative 32 end exponent space straight m
  • 6.626 space cross times space 10 to the power of negative 33 end exponent space straight m
  • 6.626 space cross times 10 to the power of negative 26 end exponent space straight m

Advertisement
39. માઇક્રોસ્કોપ વડે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરતા તેમાં 1straight A with degree on top જેટલી અનિશ્વિતતા આવે છ્હે, જો તે જ પ્રયોગ દ્વારા ઇલેક્ટ્રોનનો વેગ માપવામાં આવે, તો તેમાં ઓછામાં ઓછી કેટલી અનિશ્વિતતા આવે ? (ઇલેક્ટ્રોનનું દળ = 9.11 cross times space10-31 kg)
  • 5.79 cross times 105 ms-1

  • 5.79 cross times104 ms-1

  • 5.79 cross times 1012 ms-1

  • 5.79 cross times 107 ms-1


40.
m દળ ધરાવતા ગતિશીલ અતિસૂક્ષ્મ કણના સ્થાન અને ગતિની અનિશ્વિતતાનાં આંકડાકીય મૂલ્યો સમાન હોય, તો તે અનિશ્વિતતાના આંકડાકીય મૂલ્ય ઓછામાં ઓછા કેટલા હોઈ શકે ?
  • fraction numerator square root of straight h over denominator 2 square root of πm end fraction
  • fraction numerator straight h over denominator 2 square root of πm end fraction
  • fraction numerator straight h over denominator 4 πm end fraction
  • fraction numerator straight h over denominator 2 square root of πm end fraction

Advertisement