Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પરમાણ્વિય બંધારણ

Multiple Choice Questions

41.
m દળ ધરાવતા ગતિશીલ અતિસૂક્ષ્મ કણના સ્થાન અને વેગમાનની અનિશ્વિતતાનાં આંકડાકીય મૂલ્યો સમાન હોય, તો તે અનિશ્વિતતાનું ઓછામાં ઓછું આંકડાકીય મૂલ્ય આપેલમાંથી કયું હશે ?
  • fraction numerator straight h over denominator 2 square root of πm end fraction
  • fraction numerator square root of straight h over denominator square root of 2 straight pi end root end fraction
  • fraction numerator square root of straight h over denominator 2 square root of πm end fraction
  • fraction numerator square root of straight h over denominator 2 square root of straight pi end fraction

Advertisement
42.
m દળ ધરાવતા ગતિશીલ અતિસુક્ષ્મ કણના સ્થાનની અનિશ્વિતતાના આંકડાકીય મૂલ્ય કરતાં વેગની અનિશ્વિતતાનું આંકડાકીય મૂલ્ય 16 ગણું છે, તો તેના વેગમાનની ઓછામાં ઓછી અનિશ્વિતતાનું આંકડાકીય મૂલ્ય આપેલ માંથી કયું હશે ?
  • fraction numerator 2 square root of mh over denominator square root of straight pi end fraction
  • fraction numerator straight h over denominator square root of 2 πm end root end fraction
  • fraction numerator square root of mh over denominator 2 square root of straight pi end fraction
  • fraction numerator square root of hm over denominator square root of straight pi end fraction

A.

fraction numerator 2 square root of mh over denominator square root of straight pi end fraction

Advertisement
43.
m દળ ધરાવતા ગતિશીલ અતિસૂક્ષ્મ કણના વેગની અનિશ્વિતતાનાં આકડાકીય મૂલ્ય 1 fourth કરતાં સ્થાનની અનિશ્વિતતાનું આંકડાકીય મૂલ્ય ગણું છે, તો તેના વેગમાનની ઓછામાં ઓછી અનિશ્વિતતાનું આંકદાકીય મૂલ્ય આપેલમાંથી કયું હશે ?
  • fraction numerator mh over denominator 4 πm end fraction
  • fraction numerator straight h over denominator 4 πm end fraction
  • fraction numerator square root of hm over denominator square root of straight pi end fraction
  • fraction numerator square root of mh over denominator 2 square root of straight pi end fraction

44.
બોહરની અભિધારણા અનુસાર માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોનીય વેગમાન આપેલમાંથી કયું શક્ય છે ?
  • fraction numerator 3 straight h over denominator 4 straight pi end fraction
  • straight h over straight pi
  • fraction numerator 5 straight h over denominator 4 straight pi end fraction
  • fraction numerator straight h over denominator 4 straight pi end fraction

Advertisement
45. બોહરની અભિધારણા અનુસાર માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોનીય વેગમાન આપેલમાંથી કયું શક્ય નથી ?
  • fraction numerator 5 straight h over denominator 4 straight pi end fraction
  • straight h over straight pi
  • fraction numerator 2 straight h over denominator straight pi end fraction
  • આપેલ માંથી એક પણ નહી.


46. બોહરના પરમાણુ નમૂનાની મર્યાદા કઈ છે ?
  • વર્ણપટમાં ડબ્લેટ સમજાવતો નથી.

  • પરમાણુઓ વચ્ચેના રાસાયણિક બંધથી અણુ બનવાના ઉપાય વિશે કઈ માહિતી આપતો નથી. 

  • ઝિમેન અસર સમજાવતો નથી. 

  • આપેલ ત્રણેય


47.
બોહરની અભિધારણા અનુસાર હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન bold 4 bold. bold 22 bold space bold cross times bold space bold 10 to the power of bold minus bold 34 end exponent જૂલ સેકન્ડ હોય, તો તે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં હશે ?
  • N

  • M

  • L

  • K


48. બોહરની અભિધારણા અનુસાર હાઇડ્રોજન પરમાણુની ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું હશે ?
  • fraction numerator 2 straight h over denominator straight pi end fraction
  • fraction numerator straight h over denominator 4 straight pi end fraction
  • straight h over straight pi
  • fraction numerator 4 straight h over denominator straight pi end fraction

Advertisement
49. બોહર પરમાણુ નમુનામાં પાંચમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું કોનીય વેગમાન કેટલું હોય છે ?
  • fraction numerator 25 straight h over denominator straight pi end fraction
  • fraction numerator 2.5 straight h over denominator straight pi end fraction
  • fraction numerator 10 straight h over denominator straight pi end fraction
  • straight h over straight pi

50.
બોહર મૉડલની પ્રથમ કક્ષાની ત્રિજ્યા હોય, તો તેની ત્રીજી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની દ-બ્રોગલી તરંગલંબાઇ કેટલી હશે ?
  • 3 πx
  • 4 πx
  • 2 πx
  • 6 πx

Advertisement