Important Questions of પરમાણ્વિય બંધારણ for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પરમાણ્વિય બંધારણ

Multiple Choice Questions

71.
હાઇડ્રોજન પરમાણુના ઉત્સર્જન વર્ણપટના સંદર્ભમાં ઇલેક્ટ્રૉનના આપેલમાંથી કયા સંકરણ માટે ઉત્સર્જિત વિકિરણની તરંગલંબાઇ સૌથી વધુ શહે ?
  • 7 space rightwards arrow space 5
  • 4 space rightwards arrow space 5
  • 7 space rightwards arrow space 2
  • 6 space rightwards arrow space 4

72. પરમાણુની ભૂમિ-અવસ્થામાં બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રૉનનો મુખ્ય ક્વોન્ટમ-આંક આપેલમાંથી કયો શક્ય છે ?
  • 2

  • 1

  • 3

  • આપેલ બધા જ 


73. હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઊર્જા અને ઉત્તેજિત અવસ્થામાં He ના ઇલેક્ટ્રોનને મુક્ત કરવા આપવી પડતી ઊર્જા સમાન છે, તો He ના ઇલેક્ટ્રૉનનો મુખ્ય ક્વૉન્ટમ-આંક આપેલમાંથી કયો હશે ?
  • 4

  • 2

  • 3

  • 1


74.
હાઇડ્રોજન પરમાણુના ઉત્સર્જન વર્ણપટના સંદર્ભમાં ઇલેક્ટ્રોનના આપેલમાંથી કયા સંકરણ માટે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ સૌથી વધુ હશે ?
  • 5 space rightwards arrow space 4 space
  • 3 space rightwards arrow space 2 space
  • 4 space rightwards arrow space 3
  • 2 space rightwards arrow space 1

Advertisement
Advertisement
75. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનના bold 4 bold space bold rightwards arrow bold space bold 1સંક્રમણ માટે ઉત્સર્જિત ફોટોનની ઊર્જા કેટલી હશે ?
  • 2.044 space cross times space 10 to the power of negative 18 end exponent spaceઅર્ગ 
  • 2.044 space cross times space 10 to the power of negative 18 end exponent જૂલ
  • 8.0 space cross times space 10 to the power of negative 17 end exponent spaceજૂલ
  • 2.044 space cross times space 10 to the power of 18 spaceજૂલ

B.

2.044 space cross times space 10 to the power of negative 18 end exponent જૂલ

Advertisement
76. એક ધાતુ પર straight lambda તરગલંબાઇ ધરાવતા વિકિરણ પુંજ આપાત કરતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આપાત વિકિરણ પુંજની તીવ્રતા ઘટાડવામાં આવે, તો શું થાય ?
  • ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ-શક્તિ ઘટે.

  • ઉત્સજિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. 

  • ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ-શક્તિ વધે.

  • ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે 


77. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનના bold 5 bold space bold rightwards arrow bold space bold 2 સંક્રમણ માટે ઉત્સર્જિત ફોટોનની ઊર્જા કેટલી હશે ?
  • 6.91 space cross times space 10 to the power of 14 space Hz
  • 2.63 space cross times space 10 to the power of 7 space Hz
  • 9.87 space cross times space 10 to the power of 14 space Hz
  • 6.14 space cross times space 10 to the power of 7 space Hz

78. હાઇડ્રોજન પરમાણુના ઉત્સર્જન વર્ણપટના સંદર્ભમાં ઇલેક્ટ્રૉનના આપેલમાંથી કયા સંક્રમણ માટે ઉત્સર્જિત ફોટોનની ઊર્જા સૌથી ઓછી હશે ?
  • 5 space rightwards arrow space 4
  • 4 space rightwards arrow space 3
  • 3 space rightwards arrow space 2
  • 2 space rightwards arrow space 1

Advertisement
79. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રૉનના 6 space rightwards arrow space 4 સંક્રમણ માટે ઉત્સર્જિત ફોટોનની તર6ગલંબાઇ કેટલી હશે ?
  • 2.63 space cross times space 10 cubed space nm
  • 2.36 space cross times space 10 to the power of negative 12 end exponent space nm
  • 2.36 space cross times space 10 to the power of negative 6 end exponent space cm
  • 2.36 space cross times space 10 space nm

80.
હાઇડ્રોજન પરમાણુના ઉત્સર્જન વર્ણપટના સંદર્ભમાં ઇલેક્ટ્રૉનના આપેલમાંથી કયા સંકરણ માટે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ સૌથી વધુ હશે ?
  • 3 space rightwards arrow space 1
  • 2 space rightwards arrow space 1
  • 4 space rightwards arrow space 1
  • 5 space rightwards arrow space 4

Advertisement