P from Class Chemistry પરમાણ્વિય બંધારણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પરમાણ્વિય બંધારણ

Multiple Choice Questions

101. એક કરતાં વધુ ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી (પ્રરમાણુ અથવા આયન) માટે 2 < n + l < 5 હોય તેવા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા આપેલમાંથી કેટલી હશે ?
  • 16

  • 8

  • 36

  • 18


102.
કેન્દ્ર અને p કક્ષાની વચ્ચે આવતી બધી જ કક્ષકો ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરેલી હોય, તો તેમાં કેટલા ઇલેક્ટ્રૉન માટે ક્વૉન્ટમ આંક l = 0 હશે ?
  • 10

  • 30

  • 25

  • 5


103. આપેલમાંથી કવા ક્વૉન્ટમ-આંક ધરાવતી ઇલેક્ટ્રોન સૌથી પ્રથમ ભરાશે ?
  • n = 2, l = 1

  • n = 3, l = 1

  • n = 3, l = 2

  • n = 3, l = o


104.
હાઇડ્રોજન પરમાણુની ઉત્તેજિત અવસ્થા માટે આપેલ જુદી જુદી ક્વૉન્ટમ અવસ્થામાંથી કઈ ક્વૉન્ટમ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઊર્જા સૌથી ઓછી હશે ?
  • n = 5, l = 2, ml = +1, s = negative begin inline style 1 half end style

  • n = 4, l = 3, ml = -2, s = plus begin inline style 1 half end style

  • n = 6, l = 0, ml = 0, s = plus begin inline style 1 half end style

  • n = 5, l = 0, ml = 0, s =negative space begin inline style 1 half end style


Advertisement
105. કોઇ પણ ઊર્જા-સ્તરમાં એક જ પ્રકારની કક્ષકોમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય છે ?
  • 2l + 1

  • 2n2

  • 4l + 2

  • 2n2


106. હાઇડ્રોજન સિવાયના પરમાણુમાં એક જ કક્ષામાં સમાન ઊર્જાવાળી કક્ષકોની સંખ્યા કેટલી હોય છે ?
  • n2

  • 2l + 1

  • n

  • આપેલ પૈકી એક પણ નહી 


107. ઊર્જા આપતા આપેલમાંથી કયા ક્વૉન્ટમ-આંક ધરાવતી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન પ્રથમ દુર થશે ?
  • m= 4, l = 0

  • n = 3, l = 1

  • n = 2, l = 1

  • n = 3, l = 2


108. ભૂમિતલ અવસ્થામાં ml = -1 હોય તેવા ચાર ઇલેક્ટ્રૉન ધરાવતા તત્વનાં મહત્તમ શક્ય પરમાણ્વિય-ક્રમાંક કયો હશે ?
  • 18

  • 23

  • 24

  • 16


Advertisement
109. આપેલમાંથી કયા ક્વૉન્ટમ-આંક ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન છેલ્લે ભરાશે ?
  • n = 4, l = 0, ml = 0

  • n = 3, l = 2, ml = +1

  • n = 3, l = 0, ml = 0

  • n = 3, l = 1, ml = 1


Advertisement
110. P કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય ?
  • 12

  • 36

  • 72

  • 6


C.

72


Advertisement
Advertisement