ગ્લૉબલ વૉર્મિંગમાં from Class Chemistry પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

Advertisement
31.

ગ્લૉબલ વૉર્મિંગમાં O2, N2O અને H2O નો ફાળો ....... પ્રમાણમાં છે. 

  • 4 : 2 : 2

  • 1 : 2 : 4

  • 4 : 2 : 1

  • 2 : 2 : 1


C.

4 : 2 : 1


Advertisement
32. N2O એ CFC કરતાં કેટલામાં ભાગનો GWP ધરાવે છે ?
  • 25 મા ભાગનો

  • 150 માં ભાગનો 

  • 10,000 માં ભગમો 

  • 38,000 માં ભાગમાં


33. ગ્રીન હાઊસ વાયુઓનો GWP આધારિત કયો ક્રમ સાચો છે ? 
  • CFC > N2O > CO2 > CH4

  • CFC > N2O > CH4 > CO2

  • CFC > CH4 > N2O > CO2

  • આપેલ પૈકી એક પણ નહી 


34. ગ્રીન હાઉસ વાયુઓનો ગ્લોબલ વૉર્મિંગમાં ફાળાનો યોગ્ય ઊતરતા ક્રમ કયો છે. 
  • O3 > CO2 > CH4 > CFC

  • CO2 > CH4 > CFC > O3

  • O3 > CO2 > CFC > CH4

  • CO2 > O3 > CH4 > CFC


Advertisement
35. ગ્લૉબલ વૉર્મિંગમાં CFC નો ફાળો ઓઝોન કરતાં કેટલા ટકા વધુ છે ?
  • 9 %

  • 8 %

  • 17 %

  • 15 %


36. ગ્રીન હાઉસ અસર ....... ને લીધે થાય છે ? 
  • NO

  • NO2

  • CO2

  • CO


37. કયા રોગનું પ્રમાણ ગ્રીન હાઉસ અસરને લીધે વધે છે ? 
  • પીળો તાવ

  • ડેન્ગ્યૂ 

  • મૅલેરિયા 

  • આપેલ તમામ


38. ગ્રીન હાઈસ અસર ન હોય, તો પૃથ્વીનું તાપમાન, અત્યાર સુધીના તાપમાન કરતાં ........ હોય.
  • 30° સે જેટલું વધુ

  • બમણુ

  • અડધું

  • 30° સે જેટલું ઓછું


Advertisement
39. ગ્લૉબલ વૉર્મિંગમાં હાસ્ય વાયુનો ફાળો ......... % છે. 
  • 19

  • 4

  • 8

  • 2


40. CFC નીચેના પૈકી શામાં વપરાય છે ? 
  • ઑઈલ પેઈન્ટમાં

  • ફોમ પ્લાસ્ટિક કપમાં 

  • ઍરકન્ડિશનરમાં

  • આપેલા બધામાં


Advertisement