Important Questions of પર્યાવરણીય રસાયણવિજ્ઞાન for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

81. 100 મિલિ પાણીમાં કોલિફોર્મ જીવાણુની સંખ્યા ........ હોય, તો તેવું પાણી પીવાથી મૂત્રમાર્ગના રોગો થાય છે. 
  • 10 થી વધુ 

  • 1 થી વધુ 

  • 1 થી ઓછી 

  • 10 થી ઓછી


82. પીવાના પાણીને જીવાણુ મુક્ત કરવા માટેની સૌથી સરળ, સુરક્ષિત અને વિશ્વનીય પદ્ધતિ કઈ છે ?
  • પારજાંબલી કિરણો પસાર કરીને 

  • પાણી શુદ્વિકરણ યંત્ર દ્વારા 

  • ક્લોરિન વાયુ પસાર કરીને 

  • પાણીને ઉકાળવાની 


83. કઈ પદ્ધતિ વડે પાણીના પ્રદૂષણને નિયંત્રિત કરી શકાય ? 
  • આયન વિનિમય પદ્ધતિ 

  • પ્રરાસરણ પદ્ધતિ 

  • અધિશોષન પદ્ધતિ 

  • આપેલ તમામ


84. પીવાના પાણીમાં ફ્લોરાઈડનું પ્રમાણ ......... હોય તો દાંત પર કથ્થાઈ રંગના ડાઘા પડે છે. 
  • 2 ppm થી વધુ

  • 1 ppm થી વધુ

  • 0.1 ppm થી વધુ
  • 0.2 ppm થી વધુ


Advertisement
85. પાણીને ઝડપી તથા વધુ અસરકારક રીતે જીવાણુમુક્ત કરવા કઈ પદ્ધતિ યોગ્ય છે ? 
  • ક્લોરિન વાયુ અસાર કરવાની

  • ઓઝોન વાયુ પસાર કરાવાની

  • પાણીને ઉકાળવાની 

  • પારજાંબલી કિરણોના ઉપયોગની 


Advertisement
86. પાણીના મુખ્ય પ્રદૂષકો કયા છે ? 
  • ખેતીવાડીનું નકામું પાણી

  • સુએઝ અને ઘરેલું ગંદુ પાણી 

  • ઔદ્યોગિક નકામું પાણી 

  • ઉપરનાં બધા જ


D.

ઉપરનાં બધા જ


Advertisement
87. નીચેના પૈકી કઈ ધાતુ પાણીને દૂષિત કરે છે ? 
  • K

  • Na

  • Cd

  • આપેલ પૈકી એક પણ નહી 


88. નીચેના પૈકી........ પાણીના પ્રદૂષણ માટે જવાબદાર છે.
  • ધ્રુમ ધુમ્મસ

  • લીલ

  • ઔદ્યોગિક કચરો 

  • સોડિયમ ક્લોરાઈડ 


Advertisement
89. પાણીના ક્લોરિનેશન માટે લિટર પાણીમાં કેટલો બ્લીચિંગ પાઉડર જરૂરી છે ? 
  • 0.5 ગ્રામ

  • 5 ગ્રામ

  • 50 ગ્રામ 

  • 500 ગ્રામ


90. આયન વિનિમય રેઝિનની મદદથી કયો આયન કઠિન પાણીમાંથી દૂર કરવામાં આવતો નથી ? 
  • Cl-

  • Na+

  • Cl-

  • Mg2+


Advertisement