BOD from Class Chemistry પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

101. નીચેન પૈકી કયા ઉદ્યોગમાં ફિનોલિક સંયોજનો તથા ઘન પદાર્થો નકામા કચરા સ્વરૂપે ઉત્પન્ન થાય છે ?
  • ખાંડના ઉદ્યોગ

  • કાગળ અને પલ્પ ઉદ્યોગ

  • પેટ્રોલિયમ ઉદ્યોગ 

  • ડિટરજન્ટ ઉદ્યોગ 


Advertisement
102. BOD નો એકમ ............. છે. 
  • mm.L-1

  • g.L-1

  • mgL-1

  • mg.ml-1


C.

mgL-1


Advertisement
103. .............. ઉદ્યોગના કચરા તરીકે Cr અને As ના ક્ષારો ઉદ્દભવે છે ?
  • ધાતુ શુદ્ધિકરણ ઉદ્યોગ

  • ચામડું પકવવાનો ઉદ્યોગ 

  • થર્મલ પાવર ઉદ્યોગ 

  • ડિટરજન્ટ ઉદ્યોગ


104. કઈ વનસ્પતિના પાંદડાનો અર્ક જંતુનાશક તરીકે વર્તતો નથી ?
  • લીમડો

  • લીંબુડી

  • ધતૂરો 

  • આકડો 


Advertisement
105. COD ના મપન માટે ........... સમય લાગે છે?
  • 5 કલાક

  • 2 થી 5 કલાક 

  • 2 થી 3 કલાક 

  • 2 થી 3 દિવસ


106. કયા નીંદામણ્નાશકો સસ્તનવર્ગનાં પ્રાણીઓ માટે ઝ્રી માલૂમ પડે છે ? 
  • સોડિયમ આર્સોનાઈટ 

  • સોડિયમ ક્લોરેટ

  • A અને B બંને 

  • સોડિયમ ક્લોરાઈડ


107. વાતાવરણમાં ફ્લાયએશની હાજરી કયા ઉદ્યોગને આભારી છે ? 
  • ખાતર ઉદ્યોગ

  • ડિટરજન્ટ ઉદ્યોગ 

  • પેટ્રોલિયમ ઉદ્યોગ

  • થર્મલ પાવર ઉદ્યોગ 


108. મિથાઈલ મરકૅપ્ટન જેવા પદાર્થો જેવા પદાર્થો કયા ઉદ્યોગના કચરા તરીકે ઉદ્દભવે છે ? 
  • પ્લાસ્ટિક ઉદ્યોગ

  • કીટનાશક ઉદ્યોગ 

  • ડેરીઉદ્યોગ

  • કાગલ-પલ્પ ઉદ્યોગ 


Advertisement
109.
પ્રવાહી કચરામાં રહેલા કાર્બનિક પદાર્થોનું વિઘટન જીવાણુઓ દ્વારા થાય ચે. તેની માત્રા જાણવા ................. ઉપયોગી છે ?
  • ODS

  • BOD

  • GWP

  • COD


110. Hg, Ag અને Pb ના આયનો કયા ઉદ્યોગના કચરા તરીકે ઉદ્દભવે છે ?
  • ડેરી ઉદ્યોગ

  • ખાતર ઉદ્યોગ 

  • કીટનાશક ઉદ્યોગ 

  • ઈલેક્ટ્રૉપ્લેટિંગ ઉદ્યોગ


Advertisement