Important Questions of પર્યાવરણીય રસાયણવિજ્ઞાન for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

111. મોટાં શહેરોમાં હવાનું પ્રદૂષન મુખ્ય .............. કારણે થાય છે. 
  • કોલસાનું દહન

  • વાહનમાંથી નીકળતો વાયુ

  • ગૃહ વપરાશનો કચરો 

  • રાંધણ ગૅસનું દહન 


112. કયું વિધાન હરિયાળું રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતને અનુરૂપ નથી ?
  • જોખમી રસાયણોના ઉત્પાદનને ટાળવું જોઈએ.

  • યોગ્ય દ્રાવકની પસંદગી કરવી જોઈએ. 

  • સુરક્ષિત રસાયણોના ઉત્પાદનો હેતુ રાખવો જોઈએ.

  • રક્ષક સમૂહનો ઉપયોગ વધારવો જોઈએ. 


113. જૈવ વિઘટનીય ઘટક કયો છે ?
  • ખાદ્યપદાર્થો

  • કાગળ 

  • પૂંઠા
  • આપેલા બધા જ 


114. નીચેના પૈકી કયો ઘટક જૈવ અવિઘટનીય છે ?
  • સડેલા શાકભાજી

  • કાચ 

  • ખાદ્યપદાર્થો 

  • કાગળ


Advertisement
115. BOD ના માપન માટે પ્રવાહી કચરાન નમૂનાને ........ દિવસ સુધી .......... તાપમાને રાખવામાં આવે છે. 
  • 5, 298 K

  • 3, 298 

  • 3, 293 K

  • 5, 293 K


116. કપડાં ધોવામાં વિરંજનકર્તા તરીકે વપરાતો પદાર્થ .............. છે.
  • H2O

  • NaHCO3

  • H2O2

  • Ca(HCO3)2


117. પુનઃચક્રણ કરી શકાય તેવો ઘન કચરો કયો છે ?
  • કાગળ

  • પ્લાસ્ટિક 

  • કાચ 

  • આપેલ બધા જ


118. પહેલાં સમયમાં કપડાંનાં ડ્રાયક્લિનિંગમાં વધુ વપરાતો પદાર્થ કયો હતો ?
  • C2H5Cl

  • CH2=CH-CH2-Cl

  • Cl2C=CCl2

  • CCl4


Advertisement
119. H2S વાયુ કયા ઉદ્યોગન કચરા તરીકે ઉદ્દ્ભવે છે ?
  • ઈલેક્ટ્રોપ્લેટિંગ ઉદ્યોગ

  • ખાંડ ઉદ્યોગ 

  • પેટ્રૉલિયમ ઉદ્યોગ

  • ત્રણેય


Advertisement
120. ખાંડ ઉદ્યોગમાંથી નીકળતું નકામું પાણી કાળા રંગનું બનીને શાથી ખરાબ વાસ ફેલાવે છે ?
  • H2S વાયુ ઉત્પન્ન થતો હોવાથી 

  • ફિનોલિક પદાર્થો બનવાથી 

  • CO2 વાયુ ઉત્પન્ન થતો હોવાથી 

  • ઍરોમેટિક પદાર્થો ઉત્પન્ન થતા હોવાથી.


A.

H2S વાયુ ઉત્પન્ન થતો હોવાથી 


Advertisement
Advertisement