CBSE
1. ટિંકલ અસરને કારણે કલિલ કણો તેમના પર લાગતા ગુરુત્વાકર્ષણ બળનો સામનો કરે છે.
2. ઝિરકોનિયમ હાઇડ્રોક્સાઇડ (Zr(OH)3)નું કલિલ દ્વાવણ ઋણવીજભાર ધરાવે છે.
3. ધાતુઓ અને તેમના સલ્ફાઇડને ખાસ પદ્વતિઓના ઉપયોગ દ્વારા વિક્ષેપન માધ્યમ સાથે મિશ્ર કરવાથી લાયોફોબિક કલિલ મેળવી શકાય છે.
4. પ્રક્રિયાને એવી દિશામાં ધકેલવી કે જેથી જરૂરી નીપજ મળી રહે આ ઘટનાને વરણાત્મકતા કહે છે.
FFTT
TFTF
TTFF
FTFT
સાબુનું દ્વાવણ
પાણીમાં સ્ટાર્ચ
પાણીમાં પ્રોટીન
બેન્ઝિનમાં રબર
1. 298-310 K તાપમાનનો ગાળો ઉત્સેચક ઉદ્દીપન માટે શ્રેષ્ઠ ગણાય છે.
2. પ્થુમાઇસ પથ્થર અને ફોમ રબર એ ધન સોલ પ્રકારના કલિલ છે.
3. સલ્ફરના કલિલ સોલ જળવિભાજન દ્વારા મેળવી શકાય છે.
4. અદ્વાવ્ય સાબુ (બિન આલ્કલી ધાતુ પરમાણુ ધરાવતા સાબુ) પાણીમાં તેલ પ્રકારના ઇમલ્શનની તરફેણ કરે છે.
FFFF
TTTT
TTFF
FFTT
1. પારશ્વલેષણ માટે નવું નિસ્પંદિત પાણી પાત્રમાં ઉમેરતાં જવાનું અને અશુદ્વિવાળું પાણી બહાર નીકળી જાય તેને સાઇફન પદ્વતિ કહે છે.
2. ભૌતિક અધિશોષણ નીચે તાપમાને પરિણમે છે એ તાપમાન અવ્ધારતાં અધિશોષણ ઘટે છે.
3. રાસાયણિક અધિશોષણ એન્થાલ્પીનું મૂલ્ય આશરે 20 થી 40 કિ.જૂલ મોલ જેટલું ઓછું અને ઋણ હોય છે.
4. માખણ એ પાણીમાં તેલ પ્રકારનું ઇમલ્શન છે.
TFTF
FFTT
TTFF
FTFT
10-3 - 10-2M
10-4 - 10-5M
10-4 - 10-3M
10-2 - 10-2M
1. ફુન્ડલીચ અધિશોષણ સમતાપી માટે તો log pવિરુદ્વ આલેખ રેખા સીધી મળે છે.
2. ઉચ્ચ શૂન્યાવકાશ ઉત્પન્ન કરવા માટે સિલિકા જેલ અધિશોષક અલ્પપ્રમાણમાંના વાયુના અધિશોષણ માટે વપરાય છે.
3. ઉદ્દીપક સક્રિયકરણ ઊર્જા ઘટાડે છે એટલે કે સ્થિતિ જ ઊર્જા અંતરાયને નીચો લાવે છે આથી પ્રક્રિયાનો વેગ વધે છે.
4. ગ્લુકોઝનું ઇથેનોલ અને કાર્બન ડાયૉક્સાઇડમાં રૂપાંતર કરવા માટે ઇન્વર્ટેઝ નામનો ઉત્સેચક જવાબદાર છે.
FFTT
TFTF
TTFF
FTFT
50 મિલિ સà«àª¨àª¾àª¨àª¾ àªàª²àª¿àª² સà«àª¨àª¾àª¨à«àª સà«àªàªàª¦àª¨àª¥à« રàªà«àª·àª£ àªàª°àªµàª¾ માàªà« 0.1 àªà«àª°àª¾àª® બàªàª¾àªàª¾àª¨àª¾ સà«àªàª¾àª°à«àªàª¨à« àªàª°à«àª° પડૠàªà« તૠબàªàª¾àªàª¾àª¨àª¾ સà«àªàª¾àª°à«àªàª¨à« સà«àªµàª°à«àª£ ઠàªàª àªàªà«àªàª²à« થશૠ?
20
25
10
5
ધનવીજભાર
કોઈ વિજભાર નહી
ઋણ વીજભાર
તે ધન કે ઋણ વીજભાર ધરાવે છે.
1. સાબુની સફાઇ કરવાની પ્રક્રિયા માટે સમુચ્ચયિત કલિલ બનવાની પ્રક્રિયા જવાબદાર ગણાય છે.
2. ઇમલ્શનનું સ્થાયીકરણ કરવા માટે ઉમેરવામાં આવતા પદાર્થને ઇલમ્શીફાયર કહે છે.
3. શરીરના કોઈપણ ભાગમાંથી વહેતા રૂધિરને અટકાવવા માટે પ્રયોગશાળામાં FeCl3 નો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે Fe3+ આયનો દ્વારા ઋણવીજભારીત રક્તકણોનું સ્કંદન થાય છે.
4. તાજાં બનાવેલા Fe(OH)3 ના દ્વાવણમાં બે-ત્રણ તીપાં મંદ HCl નાંખવામાં આવે તો લાલ રંગનું કલિલમય દ્વાવણ બને છે. આ ઘટનાને પેપ્ટીકરણ કહે છે.
TTTT
FFFT
TTFT
FTTT
àªà«àª¯àª¾àª°à« SnO2 નૠઠલà«àªªàªªà«àª°àª®àª¾àª£àª®àª¾àª NaOH ના દà«àªµàª¾àªµàª£ સાથૠહલાવવામાઠàªàªµà« àªà« તà«àª¯àª¾àª°à« સà«àª¡àª¿àª¯àª® સà«àªà«àª¨à«àªàª¨àª¾ àªàª²àª¿àª² સà«àª² પà«àª°àª¾àªªà«àª¤ થાય àªà« àªà« àªà«àª¨à«àª સà«àª¥à« વધૠઠસરàªàª¾àª°àª સà«àªàªàª¦àª¨ નà«àªà«àª¨àª¾àª®àª¾àªàª¥à« àªà«àª¨àª¾ વડૠથશૠ?
HCl
AlCl3
K3[Fe(CN)6]
Na3PO4