CBSE
અધિશોષકનું કદ
તાપમાન
અધિશોષકના વિશિષ્ટ ક્ષેત્રફળ
વાયુનું દબાણ
-K
C.
આપેલ પૈકી એક પણ નહી
આ સમતાપી માત્ર સૈદ્વાંતિક છે. તેની કોઈ પ્રાયોગિક સાબિતી નથી.
આ સમતાપી ઊચા દબાણે વિચલન દર્શાવે છે.
આ સમતાપી દબાણની અમુક મર્યાદામાં જ લાગુ પડે છે.
અચળાંકો k અને n તાપમાન સાથે બદલાય છે.
àªà«àª¤àª¿àª ઠધિશà«àª·àª£àª®àª¾àª àªàª¨àª¨à« સપાàªà« વાયà«àª ણà«àªàª¨à«àª ઠધિશà«àª·àª£ માàªà« àªàª¯à«àª બળ àªàªµàª¾àª¬àª¦àª¾àª° àªà« ?
વાનડર-વાલà«àª¸ àªàªàª°à«àª·àª£ બળ
રાસાયણિઠબળ
સà«àª¥àª¿àª°àªµàª¿àª¦à«àª¯à«àª¤à«àª¯ àªàªàª°à«àª·àª બળ
àªà«àª°à«àª¤à«àªµàª¾àªàª°à«àª·àª£ બળ
અધિશોષિત અણુઓનો વિયોજન દર અણુઅઓથી રોકાયેલ સપાટી પર આધારિત નથી.
સપાટી પર માત્ર એક જ સ્થાને અધિશોષણ એક જ સમયે એક કરતાં વધુ અણુઓને રોકી રાખે છે.
સપાટી પર નિશ્વિત સ્થાને અથડાતાં અણુઓનું દળ દબાણના સમપ્રમાણમાં હોય છે.
સપાટી પર નિશ્વિત સ્થાને અથડાતા અણુઓનું દળ દબાણથી સ્વતંત્ર હોય છે.
આપેલ પૈકી એક પણ નહી
તરંગયંત્રશાસ્ત્રના સિદ્વાંત
વાયુના ગતિમય સિદ્વાંત
ઉષ્માગતિશાસ્ત્રના સિદ્વાંત
અથડામણનો સિદ્વાંત
લૅંગ્મ્યુર અધિશોષણ સમતાપી સમીકરણ નીચેના પૈકી કયું છે ?
K