Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પૃષ્ઠરસાયણ

Multiple Choice Questions

21. નીચા દબાણે લૅગ્મ્યૂર અધિશોષણ સમતાપીનું સ્વરૂપ કયું યોગ્ય છે ?
  • straight x over straight m space equals space b over a
  • straight x over straight m space equals space a over b
  • straight x over straight m space equals space a p
  • આપેલ પૈકી એક પણ નહી 


22.

લૅંગ્મ્યુર અધિશોષણ સમતાપી સમીકરણ નીચેના પૈકી કયું છે ?

  • straight x over straight m space equals space fraction numerator ap over denominator 1 space plus space bc end fraction
  • straight x over straight m space equals space fraction numerator ap over denominator 1 space plus space bp end fraction
  • straight x over straight m space equals space fraction numerator ab over denominator 1 space plus space bp end fraction
  • straight m over straight x space equals space fraction numerator 1 space plus space bp over denominator ap end fraction

23.

 

ભૌતિક અધિશોષણમાં ઘનની સપાટી વાયુઅણુઓનું અધિશોષણ માટે કયું બળ જવાબદાર છે ?

  •  

    વાનડર-વાલ્સ આકર્ષણ બળ

  •  

    રાસાયણિક બળ 

  •  

    સ્થિરવિદ્યુતીય આકર્ષક બળ 

  •  

    ગુરુત્વાકર્ષણ બળ 


24. ઘન અધિશોષક પર થતા વાયુના અધિશોષણ માટે નીચેનામાંથી કયું પરિબળ આધાર રાખતું નથી ?
  • અધિશોષકનું કદ

  • તાપમાન 

  • અધિશોષકના વિશિષ્ટ ક્ષેત્રફળ 

  • વાયુનું દબાણ 


Advertisement
25. ઘન અધિશોષક પર વાયુમય અધિશોષિતના અધિશોષણને નિશ્વિત તાપમાને આપેલ વાયુના દબાણ સાથે કેવો સંબંધ હોય છે ?
  • straight x over straight m space equals space PK to the power of begin inline style 1 over straight n end style end exponent
  • straight m over straight x space equals space KP to the power of begin inline style 1 over straight n end style end exponent
  • straight x over straight m space equals space PK to the power of begin inline style 1 over straight n end style end exponent
  • આપેલ પૈકી એક પણ નહી 


26. નીચેનામાંથી કયું વિધાન ફ્રુન્ફલિચ અધિશોષણ સમતાપીની મર્યાદા માટે યોગ્ય નથી ?
  • આ સમતાપી માત્ર સૈદ્વાંતિક છે. તેની કોઈ પ્રાયોગિક સાબિતી નથી.

  • આ સમતાપી ઊચા દબાણે વિચલન દર્શાવે છે.

  • આ સમતાપી દબાણની અમુક મર્યાદામાં જ લાગુ પડે છે.

  • અચળાંકો k અને n તાપમાન સાથે બદલાય છે.


27. લૅંગ્મ્પૂરે કયા સિદ્વાંત પર આધારિત સમતાપી ઊપજાવ્યું ?
  • તરંગયંત્રશાસ્ત્રના સિદ્વાંત

  • વાયુના ગતિમય સિદ્વાંત

  • ઉષ્માગતિશાસ્ત્રના સિદ્વાંત 

  • અથડામણનો સિદ્વાંત 


28. લૅગ્મ્યૂર અધિશોષણ સમતાપીમાં bold m over bold x bold space bold rightwards arrow bold space bold 1 over bold p નો આલેખ દોરતાં ઢાળનું મૂલ્ય કેટલું મળે ?
  • straight a over straight b
  • K

  • 1 over straight a
  • straight b over straight a

Advertisement
Advertisement
29. ઘન અધોશોષક પર થતા વાયુના અધિશોષણ માટે લૅગ્મ્યૂર અધિશોષણ સમતાપી અનુસાર....
  • અધિશોષિત અણુઓનો વિયોજન દર અણુઅઓથી રોકાયેલ સપાટી પર આધારિત નથી.

  • સપાટી પર માત્ર એક જ સ્થાને અધિશોષણ એક જ સમયે એક કરતાં વધુ અણુઓને રોકી રાખે છે.

  • સપાટી પર નિશ્વિત સ્થાને અથડાતાં અણુઓનું દળ દબાણના સમપ્રમાણમાં હોય છે.

  • સપાટી પર નિશ્વિત સ્થાને અથડાતા અણુઓનું દળ દબાણથી સ્વતંત્ર હોય છે.


C.

સપાટી પર નિશ્વિત સ્થાને અથડાતાં અણુઓનું દળ દબાણના સમપ્રમાણમાં હોય છે.


Advertisement
30. ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપીમાં bold log bold space bold x over bold m bold rightwards arrow bold space bold logP ના આલેખમાં ઢાળનું મૂલ્ય કેટલું મળે છે ?
  • 1 over straight p
  • 1 over straight a
  • 1 over straight n
  • -K


Advertisement