CBSE
ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી માટેનું સમીકરણ કયું યોગ્ય છે ?
આપેલ બધા જ
અધિશોષણ બહુઆણ્વિય સ્તરો ધરાવે છે.
બધા જ અધિશોષણ સ્થાન સમાન છે અને બધાની અધિશોષણ ક્ષમતા સમાન છે.
અધિશોષણ ઉષ્માનું મૂલ્ય અધિશોષણ સાથે સંબંધ ધરાવે છે.
અધિશોષિત અણુઓ એકબીજા ઉપર જમા થાય છે.
આપેલ પૈકી એક પણ નહી
તે બહુ આણ્વિય અધિશોષણ ન હોવાથી
તે બહુ આણ્વિય અધિશોષણ હોવાથી
તે એક આણ્વિય અધિશોષણ હોવાથી
નીચા દબાણે
ઊંચા દબાણે
દબાણની મધ્યવર્તી અવસ્થામાં
બધા કિસ્સાઓમાં 0 અને 1 ની વચ્ચે
ભૌતિક અધિશોષણમાં 1
રાસાયણિક અધિશોષણમાં 1 (એક)
બધા કિસ્સાઓમાં 2 અને 4 ની વચ્ચે
A.
બધા કિસ્સાઓમાં 0 અને 1 ની વચ્ચે
અધિશોષણ એક આણ્વિય અથવા બહુઆણ્વિય હોઈ શકે છે.
દબાણ વધારતાં અધિશોષણની માત્રા વધે છે.
તાપમાન વધારતાં અધિશોષણની માત્રા ઘટે છે.
અધિશોષણને માત્રા પર અધિશોષક કણોનું કદ અસર કરતું નથી.
આ અધિશોષણમાં બહુઆણ્વિય સ્તરો રચાય છે.
તેની અધિશોષણ એન્થાલ્પીનું મૂલ્ય ઘણું ઓછું હોય છે.
અધિશોષણ અણુઓ એકબીજાને આકર્ષે છે.
દરેક અધિશોષણ સ્થાન સમાન છે તથા તે કણોનું અધિશોષણ કરવાની શક્તિ ધરાવે છે.