Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પૃષ્ઠરસાયણ

Multiple Choice Questions

81. સાબુ એ ગ્રિસને નીચેનામાંથી કઈ ક્રિયા વડે દૂર કરે છે ?
  • ઊર્ણન

  • અધિશોષણ 

  • ઇમલ્શિફિકેશન 

  • સ્કંદન 


82. નીચેનામાંથી કોણ મિસેલ રચી શકશે નહી ?
  • સોડિયમ બેન્ઝોએટ

  • સોડિયમ આલ્કાઇલ બેન્ઝિન સલ્ફોનેટ

  • સોડિયમ સ્ટિયરેટ 

  • સોડિયમ લોરિલ સલ્ફેટ 


83. જઠરમાં રરબીના પાચન માટે નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઉપયોગી છે ?
  • ઇમલ્શીકરણ

  • ઉર્ણન 

  • પેપ્ટીકરણ 

  • બ્રાઉનિયન ગતિ


84. ક્રાંતિક મિસેલસાંદ્વતા માટે નીચેનામાંથી કયો આલેખ સાચો છે ?

Advertisement
85. નીચેનામાંથી કયું એક ઉદાહરણ બહુઆણ્વિય કલિલનું છે ?
  • પાણીમાં વિક્ષેપિત સોનું 

  • પાણીમાં વિક્ષેપિત સાબુ 

  • પાણીમાં વિક્ષેપિત પ્રોટીન 

  • પાણીમાં વિક્ષેપિત ગુંદર


86. મિસેલ રચના શક્ય બને છે માત્ર ઉપરના ... 
  • ઇન્વર્જન તાપમાન

  • ક્રાફ્ટ તાપમાન

  • બૉઇલ તાપમાન 

  • ક્રિટિકલ તાપમાન 


87. સલ્ફર વિલય એ કલિલનો કયો પ્રકાર છે ?
  • મિસેલ

  • સમુચ્ચયિત કલિલ

  • બહુઆણ્વિય કલિલ 

  • વિરાટ આણ્વિય કલિલ


88. કોઈ યોગ્ય વિદ્યુતવિભાજ્યના ઉમેરણથી કલિલમય કણોનું સમુચ્ચય બની જવું અને અદ્વાવ્ય અવક્ષેપરૂપ બનવાની ઘટનાને શું કહે છે ?
  • ઊર્ણન

  • ટિંડલ અસર 

  • સ્કંદન 

  • બ્રાઉનિયન ગતિ


Advertisement
89. મિસેલ રચના દરમિયાન...
  • increment straight H space equals space minus Ve comma space increment straight S space equals space plus Ve
  • increment straight H space equals space plus Ve comma space increment straight S space equals space plus Ve
  • increment straight H space equals space minus Ve comma space increment straight S space equals space minus Ve
  • increment straight H space equals space plus Ve comma space increment straight S space equals space minus Ve

Advertisement
90. નીચેનામાંથી કયો પૃષ્ઠ સક્રિય પદાર્થ નથી ?
  • OHC minus left parenthesis CH subscript 2 right parenthesis subscript 14 minus CH subscript 2 minus NH subscript 2
  • CH subscript 3 minus left parenthesis CH subscript 2 right parenthesis subscript 16 minus CH subscript 2 OSO subscript 2 straight N presuperscript minus superscript plus
  • CH subscript 3 minus left parenthesis CH subscript 2 right parenthesis subscript 14 minus CH subscript 2 minus NH subscript 2
  • CH subscript 3 table row blank blank blank cell CH subscript 3 end cell blank blank row blank blank blank vertical line blank blank row minus cell left parenthesis CH subscript 2 right parenthesis subscript 15 end cell minus cell straight N to the power of plus end cell minus cell CH subscript 2 Br to the power of minus end cell row blank blank blank vertical line blank blank row blank blank blank cell CH subscript 3 end cell blank blank end table

C.

CH subscript 3 minus left parenthesis CH subscript 2 right parenthesis subscript 14 minus CH subscript 2 minus NH subscript 2

Advertisement
Advertisement