Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પૃષ્ઠરસાયણ

Multiple Choice Questions

101. ટિંડલ અસર એ સૌથી વધુ અસર કરશે ?
  • હાઇડ્રોફોબિક સોલ

  • હાઇડ્રોફિલિક સોલ અને NaCl

  • સ્ટાર્ચ દ્વાવણ 

  • B અને C બંને


Advertisement
102. કલિલ દ્વાવણોની બનાવટ માટે નીચેનામાંથી કઈ પદ્વતિ ઉપયોગી નથી ?
  • વિદ્યુતીય વિક્ષેપન

  • સ્કંદન 

  • પેપ્તીકરણ 

  • યાંત્રિક વિક્ષેપન


B.

સ્કંદન 


Advertisement
103. સિલ્વર નાઇટ્રેટના દ્વાવણમાં KI ઉમેરવાથી બનતા દ્વાવણને કઈ રીતે લખી શકશે ?
  • Agl NO3-

  • AgI I-

  • AgI Ag+

  • NO3- AgI Ag+


104.
10 લિટર દ્વાવણનું બે કલાકમાં અવક્ષેપન કરવા માટે સોડિયમ ક્લોરાઇડનું અલ્પતમ પ્રમાણ ગ્રામ જરૂરી હોય, તો સોડિયમ ક્લોરાઇડનું સ્કંદન મૂલ્ય કેટલું હશે ?
  • 0.1

  • 0.0585

  • 1.0

  • 0.585


Advertisement
105. જે જગ્યાએ નદીઓ દરિયાને મળે છે ત્યાં ડેલ્ટાના નિર્માણ માટે નીચેનામાંથી કઈ પ્રક્રિયા જવાબદાર છે ?
  • ઇમલ્શીફિકેશન

  • સ્કંંદન 

  • કલિલની બનાવટ 

  • પેપ્ટીકરણ


106. નીચેનામાંથી કોણ ટિંડલ અસર દર્શાવશે ?
  • નીચી ક્રાંતિક મિસેલ સાંદ્વતાએ સાબુનું દ્વાવણ

  • સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્વાવણ 

  • ખાંડ (C12H22O11) નું જલીય દ્વાવણ

  • ઉંચી ક્રાંતિક મિસેલ સાંદ્વતાએ સાબુનું દ્વાવણ 


107. bold Agl over bold Ag to the power of bold plus ના દ્વાવણ માટે નીચેનામાંથી કયા વિદ્યુતવિભાજ્યનું સ્કંદન મૂલ્ય મહત્તમ હશે ?
  • NaCl

  • Na3PO4

  • Na2SO4

  • Na2S


108. આકાશનો ભુરો રંગ કોને આભારી છે ?
  • સૂર્યનાં કિરણોનું થતું પ્રકીર્ણન

  • વાતાવરણમાં રહેલા ધૂળના કણો વડે થતું પ્રકાશનું પ્રકીરણ 

  • ઓઝોન સ્તર વડે થતું પ્રકાશનું પ્રકીર્ણન 

  • આપેલ બધાજ


Advertisement
109. લોહીને વહેતું અટકાવવા માટે ફેરિક ક્લોરાઇડ (FeCl3) વપરાય છે, કારણ કે,
  • ઋણ વીજભારિત લોહીના દ્વાવનનું Cl- આયનો સ્કંદન કરે છે.

  • ઋણ વીજભારિત લોહીના દ્વાવનનું Fe3+ આયનો સ્કંદન કરે છે.

  • ધન વીજભાર લોહીના દ્વાવણનું Fe3+ આયનો સ્કંદન કરે છે.

  • ધન વીજભાર લોહીના દ્વાવણનું Clઆયનો સ્કંદન કરે છે.


110. હાર્ડી-શુલ્ઝરનો નિયમ પુરવાર કરે છે  કે,
  • પૃષ્ઠસક્રિય પદાર્થની હાજરીમાં જ મિસેલ સ્કંદન પામે છે.

  • વિક્ષેપન માધ્યમ અને વિક્ષેપન કલા હંમેશાં સમાન વીજભાર ધરાવતા હોવા જોઇએ.

  • દ્વાવણનો સુવર્ણ-આંક શૂન્ય હોવો જોઇએ

  • વિરુદ્વ વીજભાર ધરાવતાં દ્વાવનોમાં સ્કંદન કરતા આયોનોનો જેમ વીજભાર વધુ તેમ તેની સ્કંદન-ક્ષમતા વધુ 


Advertisement