Important Questions of પૃષ્ઠરસાયણ for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પૃષ્ઠરસાયણ

Multiple Choice Questions

161. આસેનિક સલ્ફાઇડ (As2S3)ના કલિલ સોલ માટે NaCl અને AlClના સ્કંદન મૂલ્યો અનુક્રમે 53 અને 0.093 મિલિમોલ/લિટર છે એટલે કે.....
  • NaCl ની સરખામણીમાં AlCl3 548 ગણી વધુ સ્કંદન પાવર ધરાવે છે. 

  • સ્કંદન ક્ષમતાનો ગુણોત્તર AlCl3 : NaCl, 51 : 0.093 છે.

  • NaCl ની સરખામણીમાં AlCl3 51 ગણી વધુ સ્કંદન ક્ષમતા ધરાવે છે.

  • AlClની સરખામણીમાં NaCl 548 ગણી વધુ સ્કંદન પાવર ધરાવે છે. 


162. ફેરિક હાઇડ્રોક્સાઇડ [Fe(OH)3]ના કલિલ સોલ માટે નીચેનામાંથી કયો વિદ્યુત વિભાજ્ય સૌથી વહુ અસરકારક હશે ? 
  • K2SO4

  • KCl

  • K2[Fe(CN)6]

  • Na2C2O4


163. નીચેની રાસાયણિક પ્રક્રિયાઓ માટે યોગ્ય ઉદ્દીપકની પસંદગી માટે કોલમ-I ને કૉલમ-II સાથે જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો : 

  • (1)-(d), (2)-(a), (3)-(b), (4)-(c)

  • (1)-(a), (2)-(b), (3)-(c), (4)-(d)

  • (1)-(b), (2)-(c), (3)-(d), (4)-(a)

  • (1)-(c), (2)-(d), (3)-(a), )40-(b)


164. કોલમ-I ને કોલમ-II સાથે જોડી યોગ્ય વિકલ્પ પસ્સંદ કરો :
  • (1)-(c), (2)-(d), (3)-(b), (4)-(a)

  • (1)-(a), (2)-(b), (3)-(c), (4)-(d)

  • (1)-(b), (2)-(c), (3)-(d), (4)-(a)

  • (1)-(d), (2)-(a), (3)-(c), (4)-(b)


Advertisement
165. કલિલ કણોના ધન ઋણ વીજભારનું અસ્તિત્વ નક્કી કરવા માટે કઈ ક્રિયાવિધી ઉપયોગી છે ?
  • વિદ્યુતડાયાલિસીસ

  • બ્રેડિંગચાપ પદ્વતિ 
  • ઇલેક્ટ્રોફોરેસિસ

  • વિદ્યુત અભિસરણ


Advertisement
166. અધિશોષણ દરમિયાન કયું વિધાન સાચું છે ?
  • ભૌતિક અધિશોષન એ એક આણ્વિય જ્યારે રાસાયણિક અધિશોષણ એ બહુઆણ્વિય છે.

  • ભૌતિક અને રાસાયણિક અધિશોષણ બંને એક આણ્વિય છે.

  • ભૌતિક અધિશોષણ એ બહુઆણ્વિય જ્યારે રાસાયણિક એ એક આણ્વિય છે.

  • ભૌતિક અને રાસાયણિક અધિશોષણ બંને બહુઆણ્વિય છે.


C.

ભૌતિક અધિશોષણ એ બહુઆણ્વિય જ્યારે રાસાયણિક એ એક આણ્વિય છે.


Advertisement
167. કલિલ દ્વાવણોની સ્થિરતાનો આધાર....
  • કલિલકણો પરનો વીજભાર 

  • ટિંડલ અસર દર્શાવવાની ક્ષમતા

  • કલિલ કણોનું કદ 

  • વિદ્યુતક્ષેત્રની અસર દર્શાવવાની ક્ષમતા 


168. અધિશોષણ દરમિયાન નીચેનામાંથી કોનું મૂલ્ય શુણ્ય કરતાં ઓછું હોય છે?
  • ΛH

  • ΛS

  • ΛG

  • આપેલ બધા જ 


Advertisement
169. As2S(આસેનિક સલ્ફાઇડ)ના કલિલ સોલ માટે નીચેનામાંથી કયો વિદ્યુત વિભાજ્ય સૌથી વધુ અસરકારક હશે ?
  • MgSO4

  • KCl

  • AlCl3

  • K3[Fe(CN)6]


170. નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
  • જેમ વાયુનું ક્રાંતિક તાપમાન નીચું તેમ તેનું આધિશોષણ વધુ થાય છે.

  • ક્રાંતિક તાપમાનની ઉંચા તાપમાને વાયુનું અધિશોષણ થી શકતું નથી.

  • જેમ વાયુનું ક્રાંતિક તાપમાન વધુ તેમ તેનું અધિશોષણ વધુ હોય છે.

  • વાયુ માટે જેમ વાનડરવાલ્સ અચલાંક નું મૂલ્ય વધુ હોય તેનું અધિશોષણ ઘટે છે.


Advertisement