Important Questions of પોલિમર for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પોલિમર

Multiple Choice Questions

51. નીચેનામાંથી કયો પોલિએમાઇડ અણુ છે ?
  • ટેરેલિન

  • રેયૉન 

  • પોલિસ્ટાયરિન

  • નાયનોલ-6


52. ટેફલોન એ ........ નો પોલિમર છે.
  • ટેટ્રા આયોડો ઇથિલિન

  • ટેટ્રાબ્રોમો ઇથિલિન 

  • ટેટ્રાફલોરો ઇથિલિન 

  • ટેટ્રા ક્લોરો ઇથિલિન


53. નીચેનામાંથી કયું સંયોજન રંગકામમાં ઉપયોગી છે ?
  • ટેરિલિન

  • નાયલોન 

  • ક્લોરોપ્રિન

  • ગ્લિપ્ટાલ 


54. નાયલોન-66ના ઘટકો કયા છે ?
  • હેક્ઝામિથિલિન ડાયએમાઇન અને સિબેઇક ઍસિડ 

  • હેક્ઝામિથિલન 

  • હેક્ઝામિથિલિન ડાયએમાઇન અને એડિપિક ઍસિડ 

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
55.  એ કયા મોનોમર માંથી બને છે ?
  •  

    2-મિથાઇલ પ્રોપિન

  •  

    સ્ટાયરિન 

  •  

    પ્રોપિલિન 

  •  

    ઇથિન


56. નીચેનામાંથી કયું પોલિમર સંઘનન છે ?
  • PVC

  • પોલિસ્ટાયરિન 

  • ડેક્રોન

  • ટેફલોન


57.

 

પોલિફિનના બહુલીકરણ માટે કયું ઉદ્દીપક વપરાય છે ?

  •  

    ઝિગ્લર નાટા ઉદ્દીપક

  •  

    પેલેડિયમ ઉદ્દીપક 

  •  

    વિલફિનશન ઉદ્દીપક 

  •  

    ઝેઇશ ક્ષાર સંકીર્ણ


58. સેલ્યુલોઝ એસિટેટ એ..... 
  • કુદરતી પોલિમર

  • સાંશ્લેષિત 

  • પ્લાસ્ટિસાઇઝર

  • અર્ધસાંશ્લેષિત પોલિમર 


Advertisement
59.

 

નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?

  •  

     
નીચેનામાંથી કઈ જોડ સાચી

  •  

     
નીચેનામાંથી કઈ જોડ સાચી

  •  

     
નીચેનામાંથી કઈ જોડ સાચી

  •  

     
નીચેનામાંથી કઈ જોડ સાચી


60. મોનોમરમાંથી પોલિમર બનાવવા માટે શરૂઆત કેવી રીતે થાય છે ?
  • મોનોમર વચ્ચે સવર્ગ પ્રક્રિયા દ્વારા

  • મોનોમર વચ્ચે સંઘનન પ્રક્રિયા દ્વારા 

  • મોનોમરનું મોનોમર આયનમાં પ્રોટીન દ્વારા રૂપાંતર કરીને 

  • v


Advertisement