Important Questions of પોલિમર for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પોલિમર

Multiple Choice Questions

91. સેલ્યુલોઝ એ ..........નું પોલિમર છે.
  • ગ્લુકોઝ 

  • સુક્રોઝ

  • ફ્રોક્ટોઝ 

  • રિબોઝ 


92. નીચેના પૈકી કયો પોલિમર મૅગ્નેટિક રેકોર્ડિંગ ટેપ બનાવવા માટે થાય છે ?
  • બેકેલાઇટ

  • ડેક્રોન 

  • એક્રેલિન 

  • ટેરિલિન 


93. પરલોન ........ છે.
  • રબર

  • ટેરિલિન 

  • નાયલોન-6

  • આર્લોન


94. નીચેનામાંથી ............. પોલિમર નથી.
  • સ્ટાર્ચ

  • પ્રોપીન 

  • બરફ 

  • સેલ્યુલોઝ


Advertisement
95. આંખો માટેના કોન્ટકેટ લેન્સની બનાવટમાં ......... પોલિમરનો ઉપયોગ થાય છે.
  • પોલિઇથિલિન

  • પોલિઇથાઇલ એક્રિલાઇટ 

  • પોલિમિથાઇલ મિથેફિલાઇટ

  • નાયનોલ-6


96. ઇલેસ્ટોરમમાં આંતરઆણ્વિય બળ ........... છે.
  • શૂન્ય

  • મજબૂત 

  • ખૂબ જ વધુ મજબૂત

  • નિર્બળ 


97. નીચેના પૈકી કોણ સપૂર્ણ ક્લોરિનયુક્ત પોલિમર છે ?
  • PVC

  • નિયોપ્રિન 

  • ટેફલોન 

  • પિનાકોલ


98. નીચેનામાંથી કોણ પોલિમર નથી ?
  • રેશમ

  • DDT

  • સ્ટાર્ચ

  • DNA


Advertisement
99. PVC નો ઉપયોગ ............ માં થાય છે.
  • કોસ્મેટિકની બનાવટમાં

  • ટાયરની બનાવટમાં 

  • પ્લાસ્ટિક પાઇપોની બનાવટમાં

  • નોનસ્ટિક પેનની બનાવતમાં 


100. ........ પોલિમર ખૂબ જ મજબૂત આંતરઆણ્વિય બળ જેમકે હાઇડ્રોજન બંધ જેવું ધરાવે છે.
  • કુદરતી રબર

  • ટેફલોન 

  • પોલિસ્ટાયરિન

  • નાયનોલ-66


Advertisement