Important Questions of પોલિમર for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પોલિમર

Multiple Choice Questions

1. કુદરતી રબર જેવો સાંશ્લેષિત પોલિમર કયો છે ?
  • ક્લોરોપ્રિન

  • નિયોપ્રિન 

  • ગ્રિપ્ટાલ 

  • નાયનોલ


2. કુદરતી રબર એ શેનો પોલિમર છે ?
  • ઇથિલિન 

  • આઇસોપ્રિન

  • વિનાઇલ 

  • ફિનોલ 


3.

 

નીચેનામાંથી કયો સંઘનન બહુલીકરણથી મળે છે ?

  •  

    ફિનોલ ફોર્માલ્હિડાઇડ રેઝિન 

  •  

    પોલિથિન 

  •  

    ટેફલોન 

  •  

    નાઇટ્રાઇલ રબર


4. નીચેનામાંથી કયો પોલિએમાઇડ છે.
  • ઓર્લોન

  • નાયનોલ

  • ટેફનોલ 

  • ટેરિલિન


Advertisement
5. કુદરતી રબર એ શેનો પોલિમર છે ?
  • ટ્રાન્સ આઇસ્પોપ્રિન 

  • એસ.એન.ટ્રાન્સ આઇસોપ્રિન 

  • સિસઆસોપ્રિન

  • એક પણ નહી


6. પોલિમર દ્વાવણનું ધુંધળાપણું કેવી રીતે માપવામાં આવે છે ?
  • દ્વાવણ દ્વારા પ્રકાશનું શોષણ થવાથી

  • દ્વાવણ દ્વારા પ્રકાશનું પ્રસ્ફુરણ થવાથી 

  • દ્વાવણ દ્વારા પ્રકાશનું ઉત્સર્જન થવાથી

  • એક પણ નહી


7.
મનુષ્યના માથાથી કૃત્રિમ વાળની વિગ વિનાઇલ ક્લોરાઇડ અને એક્રિલો નાઇટ્રાઇલમાંથી બનેલો કો-પોલિમર છે. તેને શું કહે છે ?
  • PAN

  • PVC

  • સેલ્યુલોઝ

  • ડાયનેલ


8. સાંશ્લેષિત રબર એ ....... છે.
  • પોલિએસ્ટર

  • પોલિએમાઇડ 

  • પોલિસેકેરાઇન 

  • નાયનોલ-6


Advertisement
Advertisement
9. પેપ્ટાઇલ બંધ એ શેનો ચાવીરૂપ ભાગ છે ?
  • પોલિસેકેરાઇડ

  • ન્યુક્લિઓટાઇડ 

  • પ્રોટીન

  • વિટામિન


C.

પ્રોટીન


Advertisement
10. કેપ્રોલેક્ટમમાંથી મળતો સાંશ્લેષિત પોલિમર કયો છે ?
  • નાયનોલ-6

  • ટેફનોલ 

  • નાયનોલ-6

  • ટેરિલિન 


Advertisement