Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પોલિમર

Multiple Choice Questions

21.

 

નીચેનામાંથી કયો પોલિમર યોગશીલ પોલિમર નથી ?

  •  

    પોલિથિન

  •  

    ટેરિલિન

  •  

    પોલિસ્ટાયરિન 

  •  

    નિયોપ્રિન 


22. એલોનાઇટ શું છે ?
  • કુદરતી રબર

  • ઊંચા વલ્કેનાઇઝડ અસર 

  • સાશ્લેષિત રબર 

  • પોલિપ્રોપિન


23. નીચેનામાંથી કયા પોલિમરમાં પ્રબળ આણ્વિયદળ હાજર છે ?
  • થર્મોસેટિંગ પોલિમર

  • ઇલોસ્ટોમર 

  • રેષા 

  • થર્મોપ્લાસ્ટિક 


24. નીચેનામાંથી કયો કુદરતી જૈવિક પોલિમર છે ?
  • ટેફલોન

  • DNA

  • નાયનોલ-66

  • રબર 


Advertisement
Advertisement
25.

 

ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ વચ્ચેની પ્રક્રિયા દ્વારા બેકેલાઇટ બને છે, તો શરૂઆતમાં આ બે ઘટકો વચ્ચેની પ્રક્રિયા શેનું ઉદાહરણ પુરું પાડે છે ?

  •  

    એરોમેટિક કેન્દ્રાનુરાગી વિસ્થાપન

  •  

    મુક્તમુલક પ્રક્રિયા 

  •  

    એરોમેટિક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન 

  •  

    આલ્ડોન પ્રક્રિયા


C.

 

એરોમેટિક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન 

ઉપર્યુક્ત પ્રક્રિયા ઈલેક્ટ્રૉન અનુરાગી વિસ્થાપનનું ઉદાહરણ છે.

ઉપર્યુક્ત પ્રક્રિયા ઈલેક્ટ્રૉન અનુરાગી વિસ્થાપનનું ઉદાહરણ છે.


Advertisement
26.

 

ગ્રિપ્ટાલ પોલિમર લસરોલ અને કોની વચ્ચેની પ્રક્રિયાથી મળે છે ?

  •  

    મેલોનિક ઍસિડ

  •  

    મેલેઇક ઍસિડ 

  •  

    એસીટિક ઍસિડ

  •  

    ટથેલિક ઍસિડ 


27. PMMA શેનો પોલિમર છે ?
  • મિથાએકીલેટ

  • મિથાઇલ એકીલેટ 

  • મિથાઇલ મિથાએકીલેટ 

  • ઇથાઇલ એકીલેટ


28.

 

ટેટ્રાફલોરો ઇથેન શેનો મોનોમર છે ?

  •  

    PVC

  •  

    ઇથિલિન 

  •  

    ટેફનોલ 

  •  

    નાયનોલ


Advertisement
29. નીચેનામાંથી કઈ શૃંખલા પોલિમર છે ?
  • PVC

  • બેકેલાઇટ

  • ટેફનોલ 

  • ઇથિલિન 


30.

 

ટેફનોલ વોલિમર છે જેનો મોનોમાર ........ ?

  •  

    ટેટ્રા ફ્લોરો ઇથેન 

  •  

    ડાયફલોરો ઇથેન 

  •  

    મોનો ફલોરો ઇથેન 

  •  

    ટ્રેટ્રા ફ્લોરો ઇથેન


Advertisement