Important Questions of પોલિમર for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પોલિમર

Multiple Choice Questions

101. આર્લોન .......... નું પોલિમર છે.
  •  એક્રિલોનાઇટ્રાઇલ

  • સ્ટાયરિન 

  • ટેટ્રાક્લોરો ઇથિલિન 

  • વિનાઇલ ક્લોરાઇડ


102. નીચે આપેલા પૈકી કયું વિધાન ખોટું છે ?
  • કૃત્રિમ રેશમ સેલ્યુલોઝમાંથી મેળવવામાં આવે છે.

  • કુદરતી રબરમાં આઇસોપ્રિન એ પુનરાવર્તિત એકમ છે.

  • નાયલોન-66 એ ઇલેસ્ટોમરનું ઉદાહરણ છે.

  • સ્ટાર્ચ અને સેલ્યુલોઝ બંને ગ્લુકોઝના પોલિમર છે.


103. નીચેના પૈકી કોનો ઉપયોગ રબરના વલ્કેનાઇઝેશનમાં થાય છે ?
  • Cl2F2

  • C2F2

  • CF4

  • SF6


104.
આપેલ પોલિમરો માટે (i) નાયનોલ-66 (ii) Buna-S (iii) પોલિથિનને તેમના આંતર આણ્વિય બળના ચડતા ક્રમમાં ગોઠવો. (ઓછાથી વધુ તરફ)
  • i > iii < i

  • ii < iii < i

  • i > ii > iii

  • ii > iii > i


Advertisement
105. સેલ્યુલૂઝ, પોલિવિનાઇલ ક્લોરાઇડ, નાયલોન અને કુદરતી રબર પૈકી કોનામાં આંતરઆણ્વિય બળ સૌથી ઓછું હોય છે ?
  • નાયલોન

  • કુદરતી રબર

  • પોલિવિનાઇલ ક્લોરાઇડ 

  • સેલ્યુલોઝ 


106. યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાની નીપજ ........ છે.
  • નાયનોલ

  • ટેરિલિન 

  • પોલિએમાઇડ

  • PVC


107. કુદરતી રબર ........ .
  • 1, 3-બ્યુટાડાઇનનું પોલિમર છે.

  • 2-મિથાઇલ-1, 3-બ્યુટાડાઇનનું પોલિમર છે.

  • ઇથિલીનનું પોલિમર છે.

  • સ્ટાયરિનનું પોલિમર છે.


108. બુલેટપ્રુફ કાચમાં ........ પોલિમરનો ઉપયોગ થાય છે.
  • PMMA

  • લેનન 

  • નોમેક્ષ

  • કેવલર


Advertisement
Advertisement
109. રેયૉન રેષાઓ ........... માંથી મળે છે.
  • પોલિમિથિલિન

  • પોલિએસ્ટર 

  • સેલ્યુલોઝ 

  • સ્ટાયરિન


C.

સેલ્યુલોઝ 


Advertisement
110. ઇબોનાઇટ ........... છે.
  • સાંશ્લેષિત રબર

  • પોલિપ્રોપિન 

  • કુદરતી રબર 

  • ઉચ્ચ વલ્કેનાઇઝ રબર


Advertisement