Important Questions of પોલિમર for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પોલિમર

Multiple Choice Questions

111. PTFEમાં પુનરાવર્તિતનો એકમ ............. છે. 
  • CH2 = CH2

  • CF2=CF2

  • CF2=CF3

  • CH2=CH CN


112. વલ્કેનાઇઝડ રબરમાં વપરાતા સલ્ફરના ટકા કેટલા હોય છે ?
  • 55.0 %

  • 3 %

  • 5 %

  • 30 %


113. પ્રોટીન ....... છે.
  • પોલિએસ્ટર

  • પોલિથિન 

  • પોલિએમાઇડ 

  • પોલિએનહાઇટ્રાઇડ


114. ટાયરના આવરણ માટે વર્તમાન સમયમાં શાનો ઉપયોગ થાય છે ?
  • ટેરિલિન

  • નાયલોન-6

  • પોલિથિન 

  • પોલિપ્રોપિન 


Advertisement
115. નીચેના પૈકી કયા પોલિમરનો ઉપયોગ વાલ્વ પૅકિંગમાં થાય છે ?
  • ટેરિલિન

  • પોલિસ્ટારિન 

  • પોલિથિન

  • ટેફલોન 


116. નીચેનામાંથી કોણ પોલિમર નથી ?
  • સુક્રોઝ

  • ટેફલોન

  • ઉત્સેચક 

  • સ્ટાર્ચ 


Advertisement
117. પ્લાસ્ટિકની ઘરવપરાશની ક્રોકરી બનાવવા ....... ઉપયોગ થાય છે.
  • મેલેમાઇન અને ફોર્મોલ્ડિહાઇડ

  • મેલેમાઇન અને ટેટ્રાક્લોરોઇથેન 

  • મેલેનોઇડ ઍસિડ અને હેક્ઝામિથિલિન એમાઇન 

  • મેલેમાઇન અને વિનાઇલ એસિટેટ


A.

મેલેમાઇન અને ફોર્મોલ્ડિહાઇડ


Advertisement
Advertisement