Important Questions of પ્રાયોગિક રસાયણવિજ્ઞાન for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પ્રાયોગિક રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

41. આયોડોફોર્મની બનાવટ માટે શરૂઆતના પદાર્થ તરીકે નીચેનામાંથી કયો પદાર્થ ઉપયોગી નથી ? 
  • C6H5COCH3

  • CH3CH2CH2OH

  • CH3CHOHCH3

  • આપેલ પૈકી એક પણ નહી 


42. ઓક્ઝેલિક ઍસિડ વિરુદ્ધ પોટેશિયમ પરમેગેન્ટના અનુમાપનમાં, પોટેશિયમ પરમંગેનેટ એ કેવી રીતે વર્તે છે ?
  • બાહ્ય સૂચક

  • સ્વયં સૂચક 

  • રિડક્શન કર્તા 

  • B અને C બંને


43. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ? 
  • ઍસિડિક દ્રાવણમાં ડાયક્રોમેટ આયનો એ ક્રોમેટ આયનમાં ફેરવાય છે.

  • (NH4)2 Cr2O7 ને ગરમ કરવાથી ઉષ્માક્ષેપક વિઘટન દ્વારા Cr2O3 આપે છે. 

  • ઍસિડિક K2Cr2O7 નું દ્રાવણ એ આયોડાઈડમાંથી ઓયોડિન છૂટું પાડે છે. 

  • Fe2+ આયનના એસ્ટિમેશન માટે પોટેશિયમ ડાયક્રોમેટ એ અનુમાપક તરીકે વપરાય છે.


44.
ઍસિડિક માધ્યમમાં KMnO4 ની ઓક્ઝેલેટ સાથેની પ્રક્રિયામાં MnO4- નું રિડક્શન Mn2+ માં અને C2O42- નું ઑક્સિડેશન COમાં થાય છે તો, 0.04 M KMnO4 નું 50 મિલિ દ્રાવણ નીચેનામાંથી કોને તુલ્ય હશે ?
  • 0.1 M H2C2O4 નું 50 મિલિ દ્રાવણ

  • 0.1 M H2C2O4 નું 25 મિલિ દ્રાવણ

  • 0.1 M H2C2O4 નું 100 મિલિ દ્રાવણ

  • 0.2 M H2C2O4 નું 50 મિલિ દ્રાવણ


Advertisement
45. પૉટાશ એલમના સ્ફટેક એ કયા સ્વરૂપે સ્ફ્ટિકીકરણ પામે છે ?
  • મોનોક્લિનિક આકાર

  • ટેટ્રાગોનલ અકાર 

  • અષ્ટફલકીય આકાર 

  • ચતુષ્ફલકીય આકાર


46. એસિડિક માધ્યમમાં 126 ગ્રામ ઑક્ઝેલિક ઍસિડ (H2C2O42H2O) નું ઑક્સિડેશન નીચેનામાંથી કોણ કરશે ?
  • 5 over 2 મોલ KMnO4
  • 2 મોલ K2Cr2O7

  • 1 third મોલ K2Cr2O7
  • આપેલ પૈકી એક પણ નહી 


47.
3.92 ગ્રામ ફેરસ ઍમોનિયમ સલ્ફેટ ની સંપૂર્ણ પ્રક્રિયા 50 મિલિ bold N over bold 10 bold space bold KMnO subscript bold 4 ના દ્રાવણ વડે થાય છે, તો નમૂનાની શુદ્ધતાની ટકવારી કેટલી હશે ? 
  • 78.4

  • 39.2

  • 50

  • 80


48.
ઘણા બધા છોડ અને શાકભાજીમાં એક્ઝોલિક ઍસિડ (H2C2O4) હાજર છે. જો 100 ગ્રામ H2C2O4 ના અનુમાપન માટે અંતિમ બિંદુએ 24 મિલિ 0.01 M KMnOનું દ્રાવણ જરૂરી હોય, તો તે નમૂનામાં H2C2O4 ની વજનથી ટકાવારી કેટલી હશે ? 
  • 1.54 %

  • 5.4 %

  • 0.54 %

  • 0.054 %


Advertisement
49.
K2Cr2O7 અને KMnO4 ના 0.5 ગ્રામ મિધ્રણની પ્રક્રિયા ઍસિડિક માધ્યમમાં KI વધુ પ્રમાણમાં સાથે કરવામાં આવે છે. આથી મુક્ત થતા I2 ના અનુમાપન માટે 0.15 N Na2SO4 ના દ્રાવન 100 સેમી3 ની જરૂર પડે છે, તો મિશ્રણમાં K2Cr2O7 ની ટકાવારી કેટલી હશે ? 
  • 58.63 %

  • 26.14 %

  • 14.64 %

  • 85.36 %


50. મહોર ક્ષારનું N/20 250 મિલિ દ્રાવણ બનાવવા માટે મહોર ક્ષારનો કેટલો જથ્થો જરૂર પડશે ? 
  • 19.6 ગ્રામ

  • 3.2 ગ્રામ

  • 9.8 ગ્રામ

  • 4.9 ગ્રામ


Advertisement