Important Questions of પ્રાયોગિક રસાયણવિજ્ઞાન for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પ્રાયોગિક રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

21. એસિટોનમાંથી એસિટાલ્ડિહાઈડને કોના દ્વારા જુદા પાડી શકાય છે ? 
  • NaOI

  • NaHSO3

  • 2, 4-ડાયનાઈટ્રોફિનાઈલ હાઈડ્રેઝાઈન

  • [Ag(NH3)2+ OH-


22. P-એમિનિ ઍસિટોફિનોનમાં હાજર ક્રિયાશીલ સમૂહની કસોટી કરવા માટે નીચેનામાંથી કઈ કસોટી કરવી પડે ? 
  • કાર્બાઈલ એમાઈન કસોટી 

  • અઝોડાય કસોટી અને કસોટી 

  • કસોટી અને એઝોડાય કસોટી 

  • કાર્બાઈલ એમાઈન કસોટી અને એઝાડાય કસોટી


23.
ફટકડી ને જલીય એક સંયોજન ધનાયન [M(H2O)]+, ત્રિસંયોજક ધનાયન [(H2O)6]3+ અને SO42- છે તો તેમનો ગુણોત્તર કયો હશે ? 
  • 1 : 1 : 1

  • 1 : 1 : 2

  • 1 : 2 : 3

  • 1 : 2 : 3


24.
એક કાર્બનિક સંયોજન NaHCO3 ના દ્રાવણ સાથે ઉભરા આપે છે. તેને NaOH માં ઓગાળીને જ્યારે તેમાં મંદ HCl ઉમેરવામાં આવે છે ત્યારે અવક્ષેપન પામે છે, તો તે સંયોજન કયું હશે ?
  • એસિટિક ઍસિડ

  • ઓક્ઝેલિક ઍસિડ 

  • ફોર્મિક ઍસિડ

  • બેન્ઝોઈક ઍસિડ


Advertisement
25. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ? 
  • એલિફેટિક અને ઍરોમેટિક એમ બંને પ્રકારના આલ્ડિહાઈડ ફેહલિંગ દ્રાવણનું રિડક્સન કરીને Cu2O ના લલા અવક્ષેપ આપે છે.

  • ફેહલિંગ A દ્રાવણ એ જલીય CuSO4 નું દ્રાવણ છે. 
  • ફેહલિંગ B દ્રાવણ એ રોશેલ-ક્ષારનું બેઝિક દ્રાવણ છે. 

  • રોશેલ ક્ષારનું કાર્ય બેઝિક માધ્યમમાં Cu2+ આયનને દ્રાવણ સ્થિતિમાં રાખવાનું છે. 


Advertisement
26. કાર્બાઈલ એમાઈન કસોટીમાં ખરાબ અને ઝેરી વાસ ઉદ્દભવવાનું કારણ કયું સંયોજન બનવાને લીધે છે ? 
  • નાઈટ્રાઈલ

  • આઈસો સયનાઈડ

  • ક્લોરોસાંયોજન 

  • નાઈટ્રોસો એમાઈન 


B.

આઈસો સયનાઈડ


Advertisement
27. કાર્બનિક સંયોજનને એઝોડાય કસોટી આપવા માટે કયા કાર્બનિક સંયોજનોની જરૂર પડે છે ? 
  • 1°-એલિફેટિક એમાઈન અને CHCl3

  • 1°-ઍરોમેટિક એમાઈન અને ફિનોલ 

  • 3°-એલિફેટિક અમાઈન અને 1-નેપ્થોલ

  • 1°-ઍરોમેટિક એમાઈન અને 1-નેપ્થોલ

28. કાર્બનિક સંયોજન કે જે મંદ HCl માં ઓગળીને કાર્બાઈલ એમાઈન કસોટી આપે છે, તો તે સંયોજન કયું હશે ? 
  • 1° -એમાઇન

  • 2°- એમાઇન

  • 3°- એમાઇન

  • કાર્બોક્લિલિક ઍસિડ


Advertisement
29. 40bold degree તાપમાને એનિલિન હાઈડ્રોક્લોરાઈડ એ ડાયએઝો એમિનો બેન્ઝિન સાથેની પ્રક્રિયા દ્વારા શું આપે છે ? 
  • હાઈડ્રેઝોસંયોજનો

  • એઝોબેન્ઝિન 

  • એનિલિન યલો 

  • કોઈ પ્રક્રિયા થતી નથી.


30. નીચેનામાંથી કોણ ફેહલિંગ દ્રાવણ  સાથે Cu2ના લાલ અવક્ષેપન આપશે ? 
  • CH3CH2COCH3

  • C6H5COCH3

  • C6H5CH2CHO

  • C6H5CHO


Advertisement