Important Questions of પ્રાયોગિક રસાયણવિજ્ઞાન for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પ્રાયોગિક રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

31. એનિલિન અને નાઈટ્રોબેન્ઝિનના મિશ્રણમાંથી એનિલિનને અલગ કરવા માટે નીચેનામાંથી કયો પ્રક્રિયક ઉપયોગી છે ?
  • ઈથર 

  • જલીય NaHCO3

  • જલીય NaOH

  • જલીય HCl


32. એનિલિન યલોની બનાવટ દરમિયાન મળતા ડાયએઝો એમિનો બેન્ઝિનનું બંધારણીય સૂત્ર કયું યોગ્ય છે ?

33. નીચેનામાંથી કયું સંયોજન આયોડોફોર્મની બનાવટમાં ઉપયોગી નથી ? 
  • CH3COCH3

  • HCHO

  • CH3CHO

  • 1-પ્રોપોમોન


Advertisement
34. નીચેનામાંથી કયું સંયોજન મોહર ક્ષારની બનાવટમાં ઉપયોગી નથી ? 
  • મંદ સલ્ફ્યુરીક ઍસિડ

  • ફેરસ સલ્ફેટ 

  • એમોનિયમ સલ્ફેટ

  • બધા જ ઉપયોગી


D.

બધા જ ઉપયોગી


Advertisement
Advertisement
35. મોહર ક્ષારની બનાવટ દરમિયાન મંદ સલ્ફ્યુરિક ઍસિડ શા માટે ઉમેરવામાં આવે છે ?
  • ક્ષારની દ્રવ્યતામાં વધારો કરવા માટે.

  • ધાતુના કાર્બોનેટનું અવક્ષેપન થતું રોકવા માટે. 

  • ફેરસ સલ્ફેટનું જળવિભાજન થતું રોકવા માટે.

  • એમોનિયમ ક્ષારના તટસ્થીકરણ માટે.


36. એનિલિન યલો માટે નીચેનમાંથી કયું વિધાન સાચું નથી ? 
  • તે એઝોડાય છે.

  • તેની બનાવટ બેઝિક માધ્યમમાં ફિનોલની ડાયએઝોનિયમ ક્લોરાઈડ સાથેની સંયુગ્મન પ્રક્રિયાથી કરવામાં આવે છે.

  • તે બેઝિક ડાય છે. 

  • તેની બનાવટ ડાયએઝો એમિનો બેંઝિનને એનિલિન હાઈડ્રોક્લોરાઈદ સાથે ગરમ કરીને કરવામાં આવે છે. 


37.
એનિલિનમાંથી એસિટાનિલાઈડની બનાવટ દરમિયાન પક્રિયા-મિશ્રણમાં થોડી માત્રામાં ઝિંક ઉમેરવામાં આવે છે. કારણ કે ......
  • ઝિંક એ પ્રક્રિયા દરમિયાન અનિલિનનું રિડક્શન થતુ અટકાવે છે.

  • ઝિંક એ પ્રક્રિયા દરમિયાન એનિલિનનું ઑસ્કિડેશન થતું અટકાવે છે. તેમજ એનિલિનમાં રહેલી રંગવિહીન અશુદ્ધિઓનું રિડક્શન કરે છે. 
  • ઝિંક અવક્ષેપનમાં વધારો કરે છે. 

  • ઝિંક એ એનિલિન સાથે સફેદ સ્ફટિકમય સંકિર્ણ બનાવે છે.


38. એનિલિન યલો માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? 
  • તે કૅન્સર જન્ય છે.

  • તેને P-એમિનો એઝોબેન્ઝિન પણ કહે છે. 

  • તેને 4-ફિનાઈલ એઝો એનિલિન પણ કહે છે.

  • તે ઍસિડડાય પણ છે. 


Advertisement
39. એસિટોનમાંથી આયોડોફોર્મની બનાવટ માટે આપણને શેની જરૂર પડશે ?
  • KIO3

  • KOI

  • KI3

  • KI


40. P-નાઈટ્રો એસિટાનિલાઈડની બનાવટમાં નીચેનામાંથી કઈ પદ્ધતિ ઉપયોગી છે ? 
  • સાંદ્ર HNO3 + H2SO4 વડે એનિલિનનું નાઈટ્રેશન અને ત્યાર બાદ એસિટિક એનહાઈડ્રાઈદ વડે એસિટીલેશન

  • એનિલિનનું એસિટિક એનહાઈડ્રાઈડ વડે એસિટિલેશન વડે 

  • એસિટિક એનહાઈડ્રાઈડ સાથે નાઈટ્રોબેન્ઝિનની ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા દ્વારા 

  • એક પણ નહિ.


Advertisement