Important Questions of રસાયણવિજ્ઞાનના પાયાના સિદ્વાંતો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : રસાયણવિજ્ઞાનના પાયાના સિદ્વાંતો

Multiple Choice Questions

21. બે વિદ્યાર્થીઓ ‘A’ અને ‘B’ bold 3 bold times bold 0 bold g દળ ધરાવતા પદાર્થનું વજન કરે છે. તેમણે મેળવેલાં માપ નીચે દર્શાવ્યા છે : આપેલી માહિતીને આધારે નીચેનાં વિધાનોમાંથી સાચો વિકલ્પ શોધો :

  • વિદ્યાર્થી Aનાં પરિણામો યથાર્થ તેમજ ચોક્કસ નથી.

  • વિદ્યાર્થી Bનાં પરિણામો યથાર્થ તેમજ ચોક્કસ બંને છે.

  • વિદ્યાર્થી Aનાં પરિણામો યથાર્થ તથા ચોક્કસ બંને છે.

  • બંને વિદ્યાર્થીઓ A અને Bનાં પરિણામો યથાર્થ તેમજ ચોક્કસ છે.


22. રાસાયણિક સમીકરણ સંતુલિત કરતી વખતે કયા નિયમનું પાલન કરવામાં આવે છે ?
  • નિશ્વિત સંરચનાનો નિયમ

  • ગુણક પ્રમાણનો નિયમ 

  • દ્વવ્યસંચયનો નિયમ

  • એવોગેડ્રો નિયમ


23. નીચેના પૈકીની કઈ જોડ ગુણક પ્રમાણના નિયમનું ઉદાહરણ છે ?
  • KCl અને KBr

  • H2O અને D2O

  • CO અને CO2

  • MgO અને Mg(OH)2


24. bold 7 bold times bold 45 bold space bold g bold space bold KCl સાથે કેટલા ગ્રામ સિલ્વર નાઇટ્રેટ સંયોજાય, તો bold 14 bold times bold 35 bold space bold g સિલ્વર ક્લોરાઇડ અને bold 10 bold times bold 1 bold space bold g bold spaceપોટૅશિયમ નાઇટ્રેટ બને ?
  • 21 times 8
  • 34

  • 17

  • 31 times 9

Advertisement
25.

બોરોનના બે સમસ્થાનિકો bold B presuperscript bold 10 bold space bold left parenthesis bold 19 bold space bold percent sign bold right parenthesis અને straight B presuperscript 11 space left parenthesis 81 space percent sign right parenthesis છે. બોરોનનું સરેરાશ પરમાણ્વીય દળ ગણો. 

  • 10 times 0
  • 10 times 8
  • 11 times 2
  • 10 times 2

26. નીચે આપેલી પ્રક્રિયા માટે આપેલાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ?

bold 3 bold Fe subscript bold left parenthesis bold s bold right parenthesis end subscript bold space bold plus bold space bold 2 bold O subscript bold 2 bold left parenthesis bold g bold right parenthesis end subscript bold space bold rightwards arrow bold space bold Fe subscript bold 3 bold O subscript bold 4 bold left parenthesis bold s bold right parenthesis end subscript
  • પ્રક્રિયકોનું કુલ દળ = નીપજોનું કુલ દળ હોવાથી દ્વવ્ય સંચયનાનિયમનું પાલન થાય છે.

  • કોઈ એક પ્રક્રિયક ઓછા પ્રમાણમાં લેવાથી નીપજનું પ્રમાણ વધશે.
  • પ્રક્રિયકોનું કુલ દળ = નીપજોનું કુલ દળ હોવાથી ગુણક પ્રમાણના નિયમનું પાલન થાય છે. 

  • કોઈ એક પ્રક્રિયક વધુ પ્રમાણમાં લેવાથી નીપજનું પ્રમાણ વધશે. 


27. bold 3 bold. bold 01 bold space bold cross times bold space bold 10 to the power of bold 21ઑક્સિજનના અણુઓનું દળ કેટલું થશે ?
  • 16 amu

  • 0 times 16 spaceamu
  • 0 times 16 ગ્રામ
  • 16 ગ્રામ 


28. દ્વવ્ય સંચયના નિયમ અનુસાર કઈ પ્રક્રિયા સમતુલિત નથી.
  • bold CH subscript bold 4 bold space bold plus bold space bold O subscript bold 2 bold space bold rightwards arrow bold space bold CO subscript bold 2 bold space bold plus bold space bold 2 bold H subscript bold 2 bold O
  • bold P subscript bold 4 bold space bold plus bold space bold 5 bold O subscript bold 2 bold space bold rightwards arrow bold space bold P subscript bold 4 bold O subscript bold 10
  • bold 2 bold Ca bold space bold plus bold space bold O subscript bold 2 bold space bold rightwards arrow bold space bold 2 bold CaO
  • bold 4 bold Fe bold space bold plus bold space bold 3 bold O subscript bold 2 bold space bold plus bold space bold 2 bold Fe subscript bold 2 bold O subscript bold 3

Advertisement
29. bold 4 bold times bold 2 ગ્રામ દળ ધરાવતા bold N to the power of bold 1 bold minus end exponent subscript bold 3 આયનમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. 
  • bold 4 bold times bold 2 bold space bold N subscript bold A
  • bold 1 bold times bold 6 bold space bold N subscript bold A
  • bold 3 bold times bold 2 bold space bold N subscript bold A
  • bold 2 bold times bold 1 bold space bold N subscript bold A

30. '2L H2 વાયુ 1 L Oવાયુ સાથે સંયોજાઇ 2L પાણીની બાષ્પ બનાવે છે.’ આ વિધાન કયા નિયમનું દ્વષ્ટાંત છે ?
  • સંયોજિત ભારનો નિયમ

  • નિશ્વિત સંરચનાનો નિયમ 
  • ગુણક પ્રમાણનો નિયમ

  • ગૅલ્યુસેકનો વાયુના સંયોજિત કદનો નિયમ 


Advertisement