Important Questions of રસાયણવિજ્ઞાનના પાયાના સિદ્વાંતો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : રસાયણવિજ્ઞાનના પાયાના સિદ્વાંતો

Multiple Choice Questions

1. નીચેના પૈકી કયું કૅન્સરની સારવારમાં ઉપયોગી છે ?
  • સીસ-પ્લેટિન

  • ટ્રાન્સ-પ્લેટિન

  • (A) અને (B) બંન્ને

  • એક પણ નહીં


2. સંયોજન માટે નીચેના પૈકીનું કયું વિધાન સાચું નથી ?
  • સંયોજનમાં રહેલા ઘટક તત્વોનું અલગીકરણ ભૌતિક પદ્વતિઓ વાપરીને કરી શકાય છે.

  • સંયોજનમાં રહેલા જુદા-જુદાં તત્વોના પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર નિશ્વિત હોય છે. 
  • સંયોજનના અણુમાં જુદાં-જુદાં તત્વોના પરમાણુઓ રહેલા હોય છે. 

  • સંયોજનમાં રહેલા ઘટક તત્વોના ભૌતિક ગુણધર્મો જળવાઇ રહેતાં નથી. 


3. નીચેના પૈકીનું કયું મિશ્રણ નથી ?
  • સિમેન્ટ

  • આયોડિનયુક્ત મીઠું 
  • હવા

  • ઓઝોન


4. એઇડ્સના દર્દીઓન્ની સારવાર માટે કઈ દવા અસરકારક છે ?
  • ટેકસોલ

  • AZT

  • સીસ-પ્લેટિન 

  • આપેલ બધી જ


Advertisement
5. હાલના દિવસોમાં રેફ્રિજરેટરોમાં CFCને બદલે કયો પદાર્થ વપરાય છે?
  • 1, 1, 2, 2 – ટેટ્રાફ્લોરોઇથેન

  • 1, 1, 2, 2 – ટેટ્રાક્લોરોઇથેન

  • 1, 1, 1, 2 – ટ્રેટ્રાફ્લોરોઇથેન

  • 1, 1, 1, 2 – ટેટ્રાક્લોરોઇથેન


Advertisement
6. નીચેનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?

(i) સંયોજનનો અણુ વિષમકેન્દ્રિય હોય છે.           (ii) તત્વનો અણુ સમકેન્દ્રિત હોય છે.
(iii) સંયોજન હંમેશાં સમાંગ પ્રકૃતિ ધરાવે છે.       (iv) અણુ કદાપિ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી.

  • (i) (iii) (iv)

  • (i) (ii), (iii) 
  • (ii) (iii) (iv)

  • (i) (ii) (iv)


B.

(i) (ii), (iii) 

Advertisement
7. 1 m3 = ........... ?
  • 106 cm3

  • 103 dm3

  • 103 L

  • આપેલ બધા જ 


8. નીચેના પૈકી કયા SI એકમ નથી ?
  • (મીટર)3
  • કેલ્વિન

  • લિટર 

  • Kgm-3


Advertisement
9. AZT નું આખું નામ .......... છે. 
  • એઝાઇડોથાયમીડિન

  • એઝોથાયમિન

  • એઝાઇડોટેક્સોલ

  • એઝાઇડોથાયમિન


10. નીચેના પૈકીનું કયું વિષમાંગ મિશ્રણ છે ?
  • પેટ્રોલ

  • દૂધ 
  • કેરોસીન 

  • પિત્તળ


Advertisement